અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/— ને હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|— ને હું| પન્ના નાયક}} <poem> દરવખતે સંયોગપછી તનેતરતઊંઘઆવીજાયછ...")
(No difference)

Revision as of 12:56, 12 July 2021

— ને હું

પન્ના નાયક

દરવખતે
સંયોગપછી
તનેતરતઊંઘઆવીજાયછે
—નેહું
મારાકદીય
નજન્મવાનાબાળકના
ખ્યાલોસાથે
પાસાંઘસતી
દુ:સ્વપ્નોનીવચ્ચેજીવુંછું.
એનુંનામ
હું
“વૈભવ” રાખીશ.
ભિખારીની, ટિનની
ગોબાઈગયેલી
ખાલીવાડકીજેવી,
આપણીજિંદગીનો
એ ‘વૈભવ’ જહશે!
અરે, જો! જો!
ક્યાંકનગારાંવાગેછે…
કોઈલાંબાલાંબાનખથી
મારાસ્નાયુઓખોતરી
‘વૈભવ'નેલઈજાયછે…
મારીમાંડમળેલી
આંખખૂલી
નેજોયુંતો
પથારીપાસેથી
સિસકારાબોલાવી
ચોર-પગલે
પવન
બારીનીતડવાટે
બહારનીકળીગયો…
તારાંનસકોરાં
પણશમીગયાં…
—નેહું
પાટાપરથી
ઊથલીપડેલીટ્રેનનીજેમ
ઊંડેઊંડેખીણમાં…