અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/પિંજરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પિંજરું|પન્ના નાયક}} <poem> લટકતાબટકુંરોટલાનીલાલચે પિંજરામા...")
(No difference)

Revision as of 12:58, 12 July 2021

પિંજરું

પન્ના નાયક

લટકતાબટકુંરોટલાનીલાલચે
પિંજરામાંસપડાઈગયેલા
અગણ્યઉંદરો
આપણેબહાર—આપણેઅંદર.
આકુટુંબકબીલા
ફરજિયાતનોકરી
સમૃદ્ધિનેજરૂરિયાતબનાવી
એનેપોષવામાંપ્રતિદિનપ્રાપ્તથતુંરંકત્વ
આપણીબહારજવાનીઅશક્તિ
આપણીઅંદરરહેલીનિરાંત
છતાં (સૃષ્ટિમાંસૂર્યછેતોય)
પ્રલંબરાત્રિના
પાંજરામાંઆપણીદોડાદોડી
ઉત્તરથીદક્ષિણધ્રુવલગીનીલંબાઈની—
બટકબટકરોટલોખવાઈગયોછેતોય
નેનાનકડુંબારણુંખુલ્લુંછેતોય
કોઈબહારનીકળતુંનથી!
આપણેબહાર—આપણેઅંદર!