અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}} | {{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
આભનો | આભનો ભૂરો રંગનેમારાફૂલનોલાલમલાલ, | ||
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ. | રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ. | ||
::: રાતનુંવહેતુંશ્યામસરોવર | ::: રાતનુંવહેતુંશ્યામસરોવર |
Revision as of 04:55, 13 July 2021
આભનો ભૂરો રંગ
પન્ના નાયક
આભનો ભૂરો રંગનેમારાફૂલનોલાલમલાલ,
રંગનીલીલાજોઈનેમારાંનેણતોન્યાલમન્યાલ.
રાતનુંવહેતુંશ્યામસરોવર
એમાંનૌકાશ્વેત,
સમજુંનહીંકેચાંદઊગે
કેઊગતુંકોઈનુંહેત,
આજતોમારીસાવસુંવાળી: લીલમલીલીકાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.
પવનપોતેઝાડથઈને
ડોલતોર્હેહરિયાળું,
મનમાંહવેક્યાંયનથીકોઈ
કરોળિયાનુંજાળું.
ગમતીલાગુલાલમાંવેરેકોઈતોવહાલમવહાલ,
આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલમલાલ.