અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}} <poem> ઉત્તુંગગિરિમાળાથીઆચ્છાદિત પિન...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}}
{{Heading|સ્મરણમંજરી|નલિન રાવળ}}
<poem>
<poem>
ઉત્તુંગગિરિમાળાથીઆચ્છાદિત
ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છાદિત
પિનાંગ
પિનાંગ
અને
અને
કાશ્મીરનીએનયનરમ્યનિસર્ગશ્રી
કાશ્મીરની એ નયનરમ્ય નિસર્ગશ્રી
કલકલધ્વનિથીવહેતી
કલકલ ધ્વનિથી વહેતી
થેમ્સ
થેમ્સ
અને
અને
ગંગાનીએશીતલજળલહરી!
ગંગાની એ શીતલ જળલહરી!
લયાન્વિતકાવ્યશૈલીથીદીપ્ત
લયાન્વિત કાવ્યશૈલીથી દીપ્ત
કીટ્સ
કીટ્સ
અને
અને
કાન્તનીએઅંતર્ગૂઢકવિતા
કાન્તની એ અંતર્ગૂઢ કવિતા
છંદોબદ્ધપ્રણયકાવ્યોનાપરમ
છંદોબદ્ધ પ્રણયકાવ્યોના પરમ
ઉદ્ગાતાયેટ્સની
ઉદ્ગાતા યેટ્સની
::: એપ્રણયાર્દ્રદૃષ્ટિ!
::: એ પ્રણયાર્દ્ર દૃષ્ટિ!
આધુનિકસમાજની
આધુનિક સમાજની
::: મર્માન્તકકવિતાનાસર્જક
::: મર્માન્તક કવિતાના સર્જક
એલિયટની
એલિયટની
::: મનુષ્યનાઅંતરકામપરવરસતી
::: મનુષ્યના અંતરકામ પર વરસતી
::: એકરુણામયદૃષ્ટિ!
::: એ કરુણામય દૃષ્ટિ!
કથનકળાનાકસબી
કથનકળાના કસબી
જેનઓસ્ટિન
જેન ઓસ્ટિન
અનેશરદચંદ્રનીએઅદ્ભુત
અને શરદચંદ્રની એ અદ્ભુત
::: સાહિત્યસૃષ્ટિ!
::: સાહિત્યસૃષ્ટિ!
કમનીયઅભિનયથીતરવરતી
કમનીય અભિનયથી તરવરતી
ઓડ્રિહેપબર્ન
ઓડ્રિહેપબર્ન
અને
અને
વહીદારહેમાનનુંઅભિરામસૌંદર્ય!
વહીદા રહેમાનનું અભિરામ સૌંદર્ય!
મનોરમસંગિની
મનોરમ સંગિની
::: મહાશ્વેતાનું
::: મહાશ્વેતાનું
:::: એ
:::: એ
:::: અપરિમેયલાવણ્ય!
:::: અપરિમેય લાવણ્ય!
{{Right|પરબ, જુલાઈ૨૦૧૪}}
{{Right|પરબ, જુલાઈ૨૦૧૪}}
</poem>
</poem>

Revision as of 05:12, 13 July 2021

સ્મરણમંજરી

નલિન રાવળ

ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છાદિત
પિનાંગ
અને
કાશ્મીરની એ નયનરમ્ય નિસર્ગશ્રી
કલકલ ધ્વનિથી વહેતી
થેમ્સ
અને
ગંગાની એ શીતલ જળલહરી!
લયાન્વિત કાવ્યશૈલીથી દીપ્ત
કીટ્સ
અને
કાન્તની એ અંતર્ગૂઢ કવિતા
છંદોબદ્ધ પ્રણયકાવ્યોના પરમ
ઉદ્ગાતા યેટ્સની
એ પ્રણયાર્દ્ર દૃષ્ટિ!
આધુનિક સમાજની
મર્માન્તક કવિતાના સર્જક
એલિયટની
મનુષ્યના અંતરકામ પર વરસતી
એ કરુણામય દૃષ્ટિ!
કથનકળાના કસબી
જેન ઓસ્ટિન
અને શરદચંદ્રની એ અદ્ભુત
સાહિત્યસૃષ્ટિ!
કમનીય અભિનયથી તરવરતી
ઓડ્રિહેપબર્ન
અને
વહીદા રહેમાનનું અભિરામ સૌંદર્ય!
મનોરમ સંગિની
મહાશ્વેતાનું

અપરિમેય લાવણ્ય!
પરબ, જુલાઈ૨૦૧૪