અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/અધ્યાપક અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}} <poem> પહેર્યાંસ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}} | {{Heading|અધ્યાપક અંગ|ધીરુ પરીખ}} | ||
<poem> | <poem> | ||
પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ, | |||
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ? | |||
બોલે પટપટ પોપટ-વૅણ, ના સાંધો ના છે કૈં રૅણ! | |||
રૅણ વગરનો વાક-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ, | |||
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે! | |||
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ? | |||
શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન! | |||
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે! | |||
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય. | |||
વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય, | |||
તેવો એનો વાણી-મેહ, સ્રવે નહીં ને ગાજે જેહ; | |||
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ! | |||
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે, | |||
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય, | |||
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન! | |||
{{Right|(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)}} | {{Right|(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)}} | ||
</poem> | </poem> |
Revision as of 05:16, 13 July 2021
અધ્યાપક અંગ
ધીરુ પરીખ
પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઈ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલે પટપટ પોપટ-વૅણ, ના સાંધો ના છે કૈં રૅણ!
રૅણ વગરનો વાક-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?
શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.
વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવો એનો વાણી-મેહ, સ્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!
(અંગ-પચીસી, ૧૯૮૨, પૃ. ૯)