કવિલોકમાં/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 118: Line 118:
</center></poem>
</center></poem>


<br>
<hr>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 10:59, 28 April 2025



કવિલોકમાં






જયંત કોઠારી



એકત્ર ફાઉન્ડેશન

Ekatra-emblem.png






Kavi-lok-man,
a collection of critical essays by Jayant Kothari, 1994
____________________________________

© જયંત કોઠારી, રોહિત કોઠારી

પ્રથમ આવૃત્તિ, ડિસેમ્બર ૧૯૯૪
નકલ ૫૦૦

કિં. રૂ. ૫૦

ગુજરાતી સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત

પ્રકાશક :
જયંત કોઠારી
૨૪, નેમિનાથનગર, સુ. મં. માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૧૫

વિક્રેતાઓ :
ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
આર. આર. શેઠની કંપની, મુંબઈ તથા અમદાવાદ
કે. બી. બુકસેલર્સ, અમદાવાદ
પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ

લેસર ટાઇપસેટિંગ :
શારદા મુદ્રણાલય
જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

મુદ્રક :
ભગવતી ઑફસેટ, ૧૫/સી, બંસીધર એસ્ટેટ, અમદાવાદ ૩૮૦ ૦૦૧





અર્પણ




પ્રસન્નમુખ, વિદ્યાવ્યાસંગી અને કાવ્યપ્રેમી સાધુવર

પ્રદ્યુમ્નવિજયજી ગણિને






લેખકનાં અન્ય પુસ્તકો


સાહિત્યવિચાર
ભારતીય કાવ્યસિદ્ધાંત (નટુભાઈ રાજપરા સાથે, ત્રીજી આવૃત્તિ, ૧૯૮૪)
પ્લૅટો-એરિસ્ટૉટલની કાવ્યવિચારણા (૧૯૬૯, અપ્રાપ્ય)

વિવેચન
ઉપક્રમ (૧૯૬૯, અપ્રાપ્ય). અનુક્રમ (૧૯૭૫, અપ્રાપ્ય)
વિવેચનનું વિવેચન (૧૯૭૬, અપ્રાપ્ય) અનુષંગ (૧૯૭૮)
વ્યાસંગ (૧૯૮૪). મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન (૧૯૮૫)
જયવંતસૂરિકૃત શૃંગારમંજરી (૧૯૮૮) અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર (૧૯૮૮)
સાહિત્યિક તથ્યોની માવજત (૧૯૮૯) આસ્વાદ અષ્ટાદશી (૧૯૯૧)
વાંકદેખાં વિવેચનો (૧૯૯૩). ગુજરાતી સાહિત્યવિવેચન (૧૯૯૪)

વિવેચન (સંપાદન)
સંદર્ભ (ચિમનલાલ ત્રિવેદી સાથે, ૧૯૭૫, અપ્રાપ્ય)
નિબંધ અને ગુજરાતી નિબંધ (સંવર્ધિત આવૃત્તિ, પ્રકાશ્ય)
ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા (૧૯૭૭). એકાંકી અને ગુજરાતી એકાંકી (૧૯૮૦)
કાન્ત વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે, ૧૯૮૩)
‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે (ભૃગુરાય અંજારિયાકૃત, સુધા અંજારિયા સાથે, ૧૯૮૮)
‘સરસ્વતીચંદ્ર’ : વીસરાયેલાં વિવેચનો (કાન્તિભાઈ બી. શાહ સાથે, ૧૯૮૭)
ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ (પ્રઘુમ્નવિજયગણિ તથા કાન્તિભાઈ બી. શાહ
સાથે, ૧૯૯૩)
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (કાન્તિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૩)

ભાષાવિચાર
ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (સંવર્ધિત પાંચમી આવૃત્તિ, ૧૯૯૪)

કવિતા (સંપાદન)
કવિ પ્રેમાનંદકૃત સુદામાચરિત્ર (મધુસૂદન પારેખ તથા રતિલાલ નાયક સાથે,
સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૫, અપ્રાપ્ય)
જિનહર્ષકૃત આરામશોભારાસ (કીર્તિદા જોશી સાથે, ૧૯૮૩)
આરામશોભા રાસમાળા (૧૯૮૯)

ચરિત્ર (સંપાદન)
મારા સાધુજીવનનાં સંસ્મરણો (મુનિશ્રી કલ્યાણચંદ્રજીકૃત, દુલેરાય કારાણી સાથે, ૧૯૮૪)
વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (કાન્તિભાઈ બી. શાહ સાથે, ૧૯૯૨)

સંદર્ભસાહિત્ય (સંપાદન)
જૈન ગૂર્જર કવિઓ ભા.૧થી ૭ (મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત, ૧૯૮૬-૧૯૯૧)