19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 10: | Line 10: | ||
મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ— | મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે. | {{Block center|<poem><nowiki>*</nowiki> પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે. | ||
મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે. | મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે. | ||
લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે. | લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે. | ||
વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે. | વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે. | ||
મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે. | મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે. | ||
* ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય? | <nowiki>*</nowiki> ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય? | ||
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય? | એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય? | ||
ઊની ઊની રેતીમાં પગ તપે છે, | ઊની ઊની રેતીમાં પગ તપે છે, | ||
લૂ વાય છે માસ જેઠની રે, કેમ. | {{right|લૂ વાય છે માસ જેઠની રે, કેમ.}} | ||
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, | બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, | ||
લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ. | {{right|લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ.}} | ||
* બસો મોરે નૈનનમેં નંદલાલ | <nowiki>*</nowiki> બસો મોરે નૈનનમેં નંદલાલ | ||
મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ. | મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ. | ||
અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ. | અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ. | ||
| Line 88: | Line 88: | ||
સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની, | સાધુ માતપિતા મેરે સજન સનેહી ગ્યાની, | ||
રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની. | રાણાને સમજાઓ, જાઓ મેં તો બાત ન માની. </poem>}} | ||
{{Poem2Open}} | |||
બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે! | બન્ને ઉદ્ગારોમાં 'તો'નો કાકુ મીરાંની મક્કમતાને કેવી અનાયાસ રીતે પ્રગટ કરે છે! | ||
{{Poem2Close}} | |||
ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ. | {{Block center|<poem>ગિરધર મ્હાંરે મેં ગિરધરકી, કહો તો બજાઉંઢોલ. | ||
ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ | ચોરી કરું ન મારુંગી, ન મેં કરું અકાજ | ||
પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર. | પુન્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.</poem>}} | ||
તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}} | {{Poem2Open}} | ||
'''બજાઉં ઢોલ''' અને '''ઝક મારો''' એ બન્ને પ્રયોગો મીરાંની સરલ-સહજ નિર્ભીકતાની આબાદ અભિવ્યક્તિ સાધે છે. | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>તેરો કોઈ નહિ રોકણહાર, મગન હોઈ મીરાં ચલી.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 109: | Line 115: | ||
{{Right |૩૦ નવેમ્બર ૧૯૮૬ }}
| {{Right |૩૦ નવેમ્બર ૧૯૮૬ }}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
edits