19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 10: | Line 10: | ||
અહીં એ નોંધવા જેવું છે કે કલાપી લાગણી કે વિચાર તરફથી ભાષા તરફ જનારા કવિ હતા. એમની કવિતામાં પણ ક્યાંક ટોપીવાળાને ઈષ્ટ પરિણામ આવ્યું હોય તો એનો અર્થ એ થાય કે કાવ્યરચનાની એ પ્રક્રિયા કંઈ ખોટી ન હતી. પણ વધારે મહત્ત્વનો મુદ્દો તો આ છે. યુગેયુગે કવિતાની સમજ - એને જોવાની દૃષ્ટિ થોડી બદલાય છે, પણ કવિતામાં - સાચી કવિતામાં એવા અંશો નથી હોતા કે જુદી દૃષ્ટિથી જોવાતાં પણ ટકી રહે? મને લાગે છે કે સાહિત્યને આપણે આજની દૃષ્ટિથી જોઈએ એ સ્વાભાવિક છે. પણ આપણી એ આજની દૃષ્ટિ સાહિત્યની દૃષ્ટિ હોય – એમાં સ્થિતિસ્થાપકતા હોય. સાંકડાપણું ન હોય અને સિદ્ધ સાહિત્યકૃતિ એવાં લક્ષણો પ્રગટાવે છે કે એને નવી દૃષ્ટિથી પણ જોઈ શકાય છે. આ રીતે કોઈ પણ સાહિત્યનો વિચાર થાય તો તેમાં ખોટું નથી. | અહીં એ નોંધવા જેવું છે કે કલાપી લાગણી કે વિચાર તરફથી ભાષા તરફ જનારા કવિ હતા. એમની કવિતામાં પણ ક્યાંક ટોપીવાળાને ઈષ્ટ પરિણામ આવ્યું હોય તો એનો અર્થ એ થાય કે કાવ્યરચનાની એ પ્રક્રિયા કંઈ ખોટી ન હતી. પણ વધારે મહત્ત્વનો મુદ્દો તો આ છે. યુગેયુગે કવિતાની સમજ - એને જોવાની દૃષ્ટિ થોડી બદલાય છે, પણ કવિતામાં - સાચી કવિતામાં એવા અંશો નથી હોતા કે જુદી દૃષ્ટિથી જોવાતાં પણ ટકી રહે? મને લાગે છે કે સાહિત્યને આપણે આજની દૃષ્ટિથી જોઈએ એ સ્વાભાવિક છે. પણ આપણી એ આજની દૃષ્ટિ સાહિત્યની દૃષ્ટિ હોય – એમાં સ્થિતિસ્થાપકતા હોય. સાંકડાપણું ન હોય અને સિદ્ધ સાહિત્યકૃતિ એવાં લક્ષણો પ્રગટાવે છે કે એને નવી દૃષ્ટિથી પણ જોઈ શકાય છે. આ રીતે કોઈ પણ સાહિત્યનો વિચાર થાય તો તેમાં ખોટું નથી. | ||
આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતાનો વિચાર કરીએ ત્યારે પહેલો સવાલ એ ઉપસ્થિત થાય કે આ 'આધુનિક' તે શું છે? તો, આધુનિક ભાવબોધ નામે પણ એક વસ્તુ છે. માનવીની એકલતા, શૂન્યતા, આંતરવિચ્છિન્નતા, નિરાલંબતા, એની હ્રાસની, નિરર્થતાની કે નકરા નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ : | આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતાનો વિચાર કરીએ ત્યારે પહેલો સવાલ એ ઉપસ્થિત થાય કે આ 'આધુનિક' તે શું છે? તો, આધુનિક ભાવબોધ નામે પણ એક વસ્તુ છે. માનવીની એકલતા, શૂન્યતા, આંતરવિચ્છિન્નતા, નિરાલંબતા, એની હ્રાસની, નિરર્થતાની કે નકરા નિર્વેદની લાગણી તે આધુનિક ભાવબોધ. સંશોધકની અદાથી કલાપીની કવિતામાં ફરી વળીએ તો આ ભાવબોધને વ્યક્ત કરતી પંક્તિઓ આપણને જરૂર મળી આવે છે. થોડી પંક્તિઓ આપણે જોઈએ : | ||
<poem> | {{Poem2Close}} | ||
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | {{Block center|<poem> | ||
<nowiki>*</nowiki> વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | |||
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ||
પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી, | પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી, | ||
માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી? | માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી? | ||
* છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી, | <nowiki>*</nowiki> છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી, | ||
ને એકલો કવિ રહીશ તું એક બાજુ! | ને એકલો કવિ રહીશ તું એક બાજુ! | ||
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | <nowiki>*</nowiki> નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | ||
* હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | <nowiki>*</nowiki> હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | ||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | |||
જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે. | જોઈ શકાશે કે આ પંક્તિઓ વિશ્વથી અમેળ અને અલગતાનો, એકલતાનો, કટુતાનો ભાવ વ્યક્ત કરે છે. | ||
બીજી થોડીક પંક્તિઓ : | બીજી થોડીક પંક્તિઓ : | ||
<poem> | {{Poem2Close}} | ||
* હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું, | {{Block center|<poem><nowiki>*</nowiki> હિનાના રંગથી પ્હાની સનમની રંગતો'તો હું, | ||
ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું, | ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો'તો હું, | ||
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં, | મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં, | ||
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં. | અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં. | ||
* આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું, | <nowiki>*</nowiki> આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું, | ||
એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં! | એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં! | ||
* પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે, | <nowiki>*</nowiki> પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે, | ||
અંધાર છે, લાચાર છું... | અંધાર છે, લાચાર છું...</poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે. | અહીં વિનાશત્વની, હ્રા સની, નિરાલંબતાની, લાચારીની, ઊંડી ગમગીનીની લાગણી વ્યક્ત થયેલી જણાશે. | ||
હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ : | હવે જુઓ સંબંધોની અશક્યતા. સૌંદર્ય અને પ્રેમના મિથ્યાત્વ અને દર્દીના સત્યત્વને વાચા આપતી પંક્તિઓ : | ||
<poem> | {{Poem2Close}} | ||
* ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને, | {{Block center|<poem><nowiki>*</nowiki> ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને, | ||
ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને, | ઉર ઠલવવા ખાલી શોધ્યાં, ઝરા, તરુઓ વને, | ||
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી. | ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી. | ||
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં! | ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં! | ||
* સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં, | <nowiki>*</nowiki> સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં, | ||
સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં. | સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં. | ||
* જૂઠું પુષ્પ! જૂઠી વાસ! | <nowiki>*</nowiki> જૂઠું પુષ્પ! જૂઠી વાસ! | ||
જૂઠો પ્રેમનો વિશ્વાસ! | જૂઠો પ્રેમનો વિશ્વાસ! | ||
સાચો એક આ નિઃશ્વાસ, | સાચો એક આ નિઃશ્વાસ, | ||
એ છે હજુ મારી પાસ! | એ છે હજુ મારી પાસ! </poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ : | છેલ્લે અનુભવોની અસંગતતા અને નિરર્થતાને વ્યક્ત કરતી એક પંક્તિ : | ||
<poem>ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?</poem> | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ક્યાંય ન શું અનુભવો મુજ સંકળાશે?</poem>}} | |||
{{Poem2Open}} | |||
પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં | પણ આ બધું છતાં કલાપીને હું 'આધુનિક' કવિ કહેતો નથી. કહેવા માગતો નથી. જૂના કવિમાંથી પણ નવા યુગના ભાવબોધનાં | ||
તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે | તત્ત્વો કેવાં શોધી શકાય છે તેનો આ નમૂનો છે. કલાપીના જીવનસંઘર્ષે એમની પાસે અવારનવાર આવા ઉદ્ગારો કરાવ્યા હોવા છતાં, આપણે | ||
| Line 58: | Line 62: | ||
કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે. | કલાપીની કવિતામાં 'સ્વપ્ન'નું કલ્પન વારેવારે આવે છે? સ્વપ્ન મિથ્યાત્વને સૂચવે તેમ આશા-આકાંક્ષાની મોહક સૃષ્ટિને પણ દર્શાવે. | ||
ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે : | ક્યારેક કલાપી સ્વપ્નનીચે પોકળતા અને તેથી જ્ઞાનને સ્થાને શંકાનો તીવ્ર ભાવ અનુભવ છે : | ||
<poem> | {{Poem2Close}} | ||
હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં, | {{Block center|<poem>હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં, | ||
શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ. | શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈ. | ||
જીવી શકું ન સુખથી, મરીયે શકું ના, | જીવી શકું ન સુખથી, મરીયે શકું ના, | ||
જાણી શકું ન જગ છે અથવા નહીં આ. | જાણી શકું ન જગ છે અથવા નહીં આ.</poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે : | પણ સામાન્ય રીતે સ્વપ્નમાં મિથ્યાત્વ અને ક્ષણિકતાની સાથે સાથે મીઠાશ અને ઉપભોગ્યતા કલાપી જુએ છે : | ||
<poem> | {{Poem2Close}} | ||
* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે! | {{Block center|<poem><nowiki>*</nowiki> આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે! | ||
થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા. | થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા. | ||
* મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે. | <nowiki>*</nowiki> મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે. | ||
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની. | <nowiki>*</nowiki> ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.</poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી. | કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી. | ||
આધુનિક સાહિત્યમાં કેવળ ભાવબોધ આધુનિક નથી, એમાં પ્રતીકયોજના અને ભાષાવ્યવસ્થા પણ પલટાઈ ગયેલી છે. એવું કશું તો કલાપીમાંથી શોધતાં પણ ભાગ્યે જ જડે. | આધુનિક સાહિત્યમાં કેવળ ભાવબોધ આધુનિક નથી, એમાં પ્રતીકયોજના અને ભાષાવ્યવસ્થા પણ પલટાઈ ગયેલી છે. એવું કશું તો કલાપીમાંથી શોધતાં પણ ભાગ્યે જ જડે. | ||
| Line 76: | Line 80: | ||
એ સ્વીકારવું જોઈએ કે કલાપીની કવિતાનું કેટલુંક મૂલ્ય ઐતિહાસિક છે. પ્રેમના ભાવોને આવી નિખાલસતાથી અને ઉત્કટતાથી, છંદની સફાઈથી અને સરળ કાવ્યબાનીમાં કલાપીએ પહેલી વાર ગાયા. કલાપીની ઘણી કવિતા પદ્યદેહી આત્મકથન છે, એટલે એનું કેટલુંક ચરિત્રલક્ષી મૂલ્ય પણ છે. છતાં કલાપીમાં આજે આપણને બેત્રણ કારણે રસ પડે. એક તો, કલાપીની પ્રેમભાવનામાં કેવળ હવાઈ આદર્શમયતા નથી પણ આજના યુગને અપીલ કરે એવી સ્પર્શક્ષમ પાર્થિવતા અને નિખાલસ વાસ્તવદૃષ્ટિ છે. બીજું, કલાપીની કવિતામાં ઇન્દ્રિયગોચરતા અને મૂર્તતાનો ગુણ ધ્યાન ખેંચે એવો છે. ટોપીવાળાએ એમના એક સરળ ચિત્રકલ્પનનું સરસ વિશ્લેષણ કરી બતાવ્યું તે આપણે જોયું. એમની આરંભકાળની ‘તુષાર'થી માંડીને છેલ્લી 'આપની યાદી' સુધીની ઘણી રચનાઓ કલાપીની કલ્પનનિર્માણની શક્તિની શાખ પૂરશે. કલાપીનાં કલ્પનોને કલ્પનો તરીકે સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય એવાં છે. | એ સ્વીકારવું જોઈએ કે કલાપીની કવિતાનું કેટલુંક મૂલ્ય ઐતિહાસિક છે. પ્રેમના ભાવોને આવી નિખાલસતાથી અને ઉત્કટતાથી, છંદની સફાઈથી અને સરળ કાવ્યબાનીમાં કલાપીએ પહેલી વાર ગાયા. કલાપીની ઘણી કવિતા પદ્યદેહી આત્મકથન છે, એટલે એનું કેટલુંક ચરિત્રલક્ષી મૂલ્ય પણ છે. છતાં કલાપીમાં આજે આપણને બેત્રણ કારણે રસ પડે. એક તો, કલાપીની પ્રેમભાવનામાં કેવળ હવાઈ આદર્શમયતા નથી પણ આજના યુગને અપીલ કરે એવી સ્પર્શક્ષમ પાર્થિવતા અને નિખાલસ વાસ્તવદૃષ્ટિ છે. બીજું, કલાપીની કવિતામાં ઇન્દ્રિયગોચરતા અને મૂર્તતાનો ગુણ ધ્યાન ખેંચે એવો છે. ટોપીવાળાએ એમના એક સરળ ચિત્રકલ્પનનું સરસ વિશ્લેષણ કરી બતાવ્યું તે આપણે જોયું. એમની આરંભકાળની ‘તુષાર'થી માંડીને છેલ્લી 'આપની યાદી' સુધીની ઘણી રચનાઓ કલાપીની કલ્પનનિર્માણની શક્તિની શાખ પૂરશે. કલાપીનાં કલ્પનોને કલ્પનો તરીકે સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય એવાં છે. | ||
ત્રીજું આસ્વાદ્ય તત્ત્વ તે કલાપીની ભાષાશૈલી છે. કલાપીની ભાષામાં ખાસ ઊંડાણ નથી, એમાં ઘણી સરળતા છે. તેમ છતાં એમાં કશુંક ચમત્કારક તત્ત્વ રહેલું ઘણી વાર અનુભવાય છે. કલાપીનાં સૂત્રાત્મક કથનો ઘણાં જાણીતાં છે. સૂત્રાત્મક કથનો કાવ્યમાં આવી શકે કે કેમ એ વિશે મતભેદ હોવાનો સંભવ છે, પણ હું માનું છું કે કાવ્યગત સંદર્ભમાં સૂત્રાત્મક કથનનું સ્થાન છે અને એ પોતાની ભાષારચનાથી અસરકારક બની કાવ્યને ઉપકારક બની શકે. કલાપીનાં કથનોનું — અને એની કવિતાના બીજા પણ અસરકારક ખંડોનું — ભાષારચનાની દૃષ્ટિએ વિશ્લેષણ થવાની જરૂર છે. એમાંની શબ્દપસંદગી, વાક્યો કે પંક્તિઓની ભાતમાં રહેલા સંવાદ-વિસંવાદ, આવર્તનો વગેરે કલાપીની કાવ્યબાનીને અસરકારક બનાવવામાં ભાગ ભજવતાં હોવાનો સંભવ છે. | ત્રીજું આસ્વાદ્ય તત્ત્વ તે કલાપીની ભાષાશૈલી છે. કલાપીની ભાષામાં ખાસ ઊંડાણ નથી, એમાં ઘણી સરળતા છે. તેમ છતાં એમાં કશુંક ચમત્કારક તત્ત્વ રહેલું ઘણી વાર અનુભવાય છે. કલાપીનાં સૂત્રાત્મક કથનો ઘણાં જાણીતાં છે. સૂત્રાત્મક કથનો કાવ્યમાં આવી શકે કે કેમ એ વિશે મતભેદ હોવાનો સંભવ છે, પણ હું માનું છું કે કાવ્યગત સંદર્ભમાં સૂત્રાત્મક કથનનું સ્થાન છે અને એ પોતાની ભાષારચનાથી અસરકારક બની કાવ્યને ઉપકારક બની શકે. કલાપીનાં કથનોનું — અને એની કવિતાના બીજા પણ અસરકારક ખંડોનું — ભાષારચનાની દૃષ્ટિએ વિશ્લેષણ થવાની જરૂર છે. એમાંની શબ્દપસંદગી, વાક્યો કે પંક્તિઓની ભાતમાં રહેલા સંવાદ-વિસંવાદ, આવર્તનો વગેરે કલાપીની કાવ્યબાનીને અસરકારક બનાવવામાં ભાગ ભજવતાં હોવાનો સંભવ છે. | ||
એ સાચું છે કે કવિતામાં કલાપીની સિદ્ધિ કરતાં મથામણ વિશેષ દેખાય છે. પ્રસ્તાર અને એને કારણે આવતું ફિસ્સાપણું એ એમની કવિતાનો સર્વસામાન્ય દોષ, પણ તે ઉપરાંત ઘણી કવિતાઓમાં છંદની, ભાષાની, વર્ણનની કચાશ નજરે પડ્યા વિના રહેતી નથી. કલાપી પાસેથી આપણને આસ્વાદ્ય કાવ્યખંડો ઘણા મળે, પરિપૂર્ણ કાવ્યો ઓછાં. કલાપી આમાંથી કેવી રીતે બહાર નીકળતા આવ્યા એ એક અભ્યાસનો વિષય છે, પણ છેલ્લી થોડીક ગઝલો કલાપીની પરિપક્વ કલાનું દર્શન કરાવે છે. ચિનુભાઈ મોદીએ સાચું જ કહ્યું કે કલાપી ગઝલના આંતરરહસ્યને બરાબર સમજ્યા હતા. મને તો લાગે છે કે કલાપીના કવિમિજાજ અને કાવ્યશૈલીને માટે અનુકૂળ વાહન, કદાચ, ગઝલ હતું. આ છેલ્લી ગઝલો જેને કાન્તે ‘ભવ્ય ગઝલો’ કહી હતી તે આજે જ નહીં પણ આવતી કાલે પણ કાવ્યાસ્વાદની દૃષ્ટિએ અવશ્ય પ્રસ્તુત રહેશે. | એ સાચું છે કે કવિતામાં કલાપીની સિદ્ધિ કરતાં મથામણ વિશેષ દેખાય છે. પ્રસ્તાર અને એને કારણે આવતું ફિસ્સાપણું એ એમની કવિતાનો સર્વસામાન્ય દોષ, પણ તે ઉપરાંત ઘણી કવિતાઓમાં છંદની, ભાષાની, વર્ણનની કચાશ નજરે પડ્યા વિના રહેતી નથી. કલાપી પાસેથી આપણને આસ્વાદ્ય કાવ્યખંડો ઘણા મળે, પરિપૂર્ણ કાવ્યો ઓછાં. કલાપી આમાંથી કેવી રીતે બહાર નીકળતા આવ્યા એ એક અભ્યાસનો વિષય છે, પણ છેલ્લી થોડીક ગઝલો કલાપીની પરિપક્વ કલાનું દર્શન કરાવે છે. ચિનુભાઈ મોદીએ સાચું જ કહ્યું કે કલાપી ગઝલના આંતરરહસ્યને બરાબર સમજ્યા હતા. મને તો લાગે છે કે કલાપીના કવિમિજાજ અને કાવ્યશૈલીને માટે અનુકૂળ વાહન, કદાચ, ગઝલ હતું. આ છેલ્લી ગઝલો જેને કાન્તે ‘ભવ્ય ગઝલો’ કહી હતી તે આજે જ નહીં પણ આવતી કાલે પણ કાવ્યાસ્વાદની દૃષ્ટિએ અવશ્ય પ્રસ્તુત રહેશે. | ||
{{Poem2Close}} | |||
મોડાસા કૉલેજમાં કલાપી જન્મશતાબ્દી નિમિત્તે | {{Block center|<poem>*</poem>}} | ||
{{Block center|<poem>મોડાસા કૉલેજમાં કલાપી જન્મશતાબ્દી નિમિત્તે | |||
યોજાયેલા પરિસંવાદમાં તા. ૨૮-૧-૭૫ના રોજ | યોજાયેલા પરિસંવાદમાં તા. ૨૮-૧-૭૫ના રોજ | ||
અપાયેલું વક્તવ્ય; બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર ૧૯૭૫ | અપાયેલું વક્તવ્ય; બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર ૧૯૭૫</poem>}} | ||
*** | {{Block center|<poem><nowiki>***</nowiki></poem>}} | ||
{{ | {{HeaderNav2 | ||
|previous = દયારામની ગરબીઓનું કલાવિધાન | |||
|next = અધ્યાત્મભાવના છત્ર નીચે | |||
}} | |||
edits