ધ્વનિ/આપણા બેનાં એક બન્યાં મન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
(ત્યારે) એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | (ત્યારે) એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | ||
ક્ષણને કાજે સંધ્યાકાશે | {{gap}}ક્ષણને કાજે સંધ્યાકાશે | ||
{{gap}}ટમકી શુક્ર તારિકા, | {{gap|4em}}ટમકી શુક્ર તારિકા, | ||
સીમ ભરી ભરી ગોધૂલિ ટાણે | {{gap}}સીમ ભરી ભરી ગોધૂલિ ટાણે | ||
{{gap}}ગાઈ રહ્યાં શુક સારિકા, | {{gap|4em}}ગાઈ રહ્યાં શુક સારિકા, | ||
ઊછળે ત્યાં અવ અંધ-તિમિર-મૌન કેરાં પાણી, | ઊછળે ત્યાં અવ અંધ-તિમિર-મૌન કેરાં પાણી, | ||
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | ||
{{gap}}ક્ષણનું મિલન-અરુણ-કથા, | {{gap|4em}}ક્ષણનું મિલન-અરુણ-કથા, | ||
એ જ બની પ્રિય! ચિરવિરહની કરુણ વ્યથા. | એ જ બની પ્રિય! ચિરવિરહની કરુણ વ્યથા. | ||
અવની થકી આભને આરે | {{gap}}અવની થકી આભને આરે | ||
{{gap}}બાંધવો’તો એક સેતુ, | {{gap|4em}}બાંધવો’તો એક સેતુ, | ||
કોણ અજાણ્યા લોકથી આંહીં | {{gap}}કોણ અજાણ્યા લોકથી આંહીં | ||
{{gap}}આવી પડ્યો પણ કેતુ? | {{gap|4em}}આવી પડ્યો પણ કેતુ? | ||
ઘાટ ઘડાયો ન ત્યાં મનમૂરતિ કેમ અરે નંદવાણી? | ઘાટ ઘડાયો ન ત્યાં મનમૂરતિ કેમ અરે નંદવાણી? | ||
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી? | ||
Latest revision as of 15:14, 6 May 2025
૯. આપણા બેનાં એક બન્યાં મન
આપણા બેનાં એક બન્યાં મન એક બની રહી વાણી,
(ત્યારે) એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
ક્ષણને કાજે સંધ્યાકાશે
ટમકી શુક્ર તારિકા,
સીમ ભરી ભરી ગોધૂલિ ટાણે
ગાઈ રહ્યાં શુક સારિકા,
ઊછળે ત્યાં અવ અંધ-તિમિર-મૌન કેરાં પાણી,
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
ક્ષણનું મિલન-અરુણ-કથા,
એ જ બની પ્રિય! ચિરવિરહની કરુણ વ્યથા.
અવની થકી આભને આરે
બાંધવો’તો એક સેતુ,
કોણ અજાણ્યા લોકથી આંહીં
આવી પડ્યો પણ કેતુ?
ઘાટ ઘડાયો ન ત્યાં મનમૂરતિ કેમ અરે નંદવાણી?
એકબીજાથી દૂર અરે દૂર કોઈ રહ્યું શીદ તાણી?
૧૭-૧-૪૬