ભજનરસ/વા પંખીકી જુગતિ કહાની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વા પંખીકી જુગતિ કહાની | }} {{Block center|<poem> વા પંખી મોહે કોણ બતાવે, {{right|જે રે બોલે ઘટમાંહી હો,}} અવરણ વરણ રૂપ નહીં રેખા, {{right|બેઠા નામ કી છાયી હો.}} એ હી તરવર બિચ એક પૂંછેરા, {{right|જુગત બિપ લઈ ડ...")
 
No edit summary
Line 58: Line 58:
'''તે જ્ઞાનીનાં ચરણમાં વંદન હો અગણિત.''''  
'''તે જ્ઞાનીનાં ચરણમાં વંદન હો અગણિત.''''  
'''કહેત કબીર... જુગતિ કહાની હો.'''  
'''કહેત કબીર... જુગતિ કહાની હો.'''  
/poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કબીર કહે છે કે હૈ સાધુજનો, સન્માર્ગના યાત્રીઓ, આ પદમાં ‘કછુ’ અમથીક, જરા જેટલી 'જુગતિ કહાની', એટલે કે જોગજુગતિની, પ્રયોગાત્મક સત્યની વાત કહી દીધી છે. એ તો પૂરી કહી શકાય તેમ નથી અને પોતાના જીવનમાં ઉતાર્યા વિના સમજાતી નથી.  

19,010

edits