ભજનરસ/અનંત જુગ વીત્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} | {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} | ||
{{Block center|<poem> | |||
'''અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં''' | |||
'''તો યે અંતર રહ્યું છે લગાર,''' | |||
'''પ્રભુજી છે પાસે રે, હિર નથી વેગળા રે,''' | |||
'''આડો પડ્યો છે એંકાર –''' | |||
'''દિનકર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે,''' | |||
'''મટ્યું અજવાળું ને થયો અંધકાર,''' | |||
'''વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે,''' | |||
'''ભાનુ કાંઈ દેખાયો તે વાર –''' | |||
'''લોકડિયાની લાજું રે બાઈ, મેં તો ના'ણીઓ રે,''' | |||
'''મેલી કાંઈ કુળ તણી મરજાદ,''' | |||
'''જાદવાને માથે રે, છેડો લઈને નાખીઓ રે''' | |||
'''ત્યારે પ્રભુવર પામી છઉં આજ –''' | |||
'''નાવને સ્વરૂપે રે, બાઈ, એનું નામ છે રે,''' | |||
'''માલમી છે એના સરજનહર,''' | |||
'''નરસૈંયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,''' | |||
'''તે તો તરી ઉતારે ભવ પાર''' | |||
'''અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં.''' | |||
</poem>}} | |||
Revision as of 12:04, 15 May 2025
કૃતિ બે ફરાસખાનામાં
અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં
તો યે અંતર રહ્યું છે લગાર,
પ્રભુજી છે પાસે રે, હિર નથી વેગળા રે,
આડો પડ્યો છે એંકાર –
દિનકર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે,
મટ્યું અજવાળું ને થયો અંધકાર,
વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે,
ભાનુ કાંઈ દેખાયો તે વાર –
લોકડિયાની લાજું રે બાઈ, મેં તો ના’ણીઓ રે,
મેલી કાંઈ કુળ તણી મરજાદ,
જાદવાને માથે રે, છેડો લઈને નાખીઓ રે
ત્યારે પ્રભુવર પામી છઉં આજ –
નાવને સ્વરૂપે રે, બાઈ, એનું નામ છે રે,
માલમી છે એના સરજનહર,
નરસૈંયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,
તે તો તરી ઉતારે ભવ પાર
અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં.