મર્મર/એકલતા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:30, 16 May 2025


એકલતા!

રે મુજ એકલતા!
વિસ્તરતો દૃગ સન્મુખ મારગ
આવત કોઈ જતા.

શૂન્ય ભવનમાં
શૂન્ય સમા રે આત્મ ગહનમાં
vના કંઈ માલમતા.–રે મુજ૦

ઢળવું શોકે
કોણ જતાં વહી આંસુ ય રોકે!
તે નથી, જેહ હતાં. –રે મુજ૦.