અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કાવ્યપુરુષ પકડે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપુરુષ પકડે છે|લાભશંકર ઠાકર}} <poem> કાવ્યપુરુષ પંખીના પડ...")
(No difference)

Revision as of 09:06, 13 July 2021


કાવ્યપુરુષ પકડે છે

લાભશંકર ઠાકર

કાવ્યપુરુષ
પંખીના પડછાયા
પકડે છે
નાખી
ભાષાજાળ.