સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/કપરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું ન...")
 
(No difference)

Latest revision as of 04:45, 29 May 2021

          જીવનમાં જડતા વગરની દૃઢતા કેળવવાનું કપરું છે. નમાલાપણું નમ્રતામાં ન ભળી જાય તે માટે સતત જાગતા રહેવું પડે છે. અવિનયને પ્રવેશવા દીધા સિવાય વિદ્યાને જીરવવી એ પણ ઓછું મુશ્કેલ નથી.