અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/અવિરામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવિરામ|રાધેશ્યામ શર્મા}} <poem> નિસરણીઓ નિસરી ભૂકંપિત બજારમા...") |
(No difference)
|
Revision as of 09:45, 13 July 2021
અવિરામ
રાધેશ્યામ શર્મા
નિસરણીઓ
નિસરી
ભૂકંપિત
બજારમાં
મકાનો
ગોતવા
અને
મન્દિરો
મળ્યાં
ત્યાં
શિખર
વિહોણા
બાવન
ગજની
ધોળી
ધજાઓને
વીંટાઈ
સૂતેલાં
શું
ગાઉં
મારો
રાવણહથ્થો
ઘરબાઈ
પડ્યો છે
કો’ક
અજાણ્યા
પગથિયામાં.
ફેબ્રુઆરી, કવિ