19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સમસ્યા માં સંત જાણે | }} {{Block center|<poem> '''સમસ્યામાં સંત જાણે, કહ્યું ન કહેવાય,''' '''થારથ જેમ તેમ, લઈએ તો લેવાય;''' '''વાણીએ વિચાર ન આવે, ગાનારો તે ગાય,''' '''પરિબ્રહ્મ પોતે સદા, જોનારો તે જાય;''' '''સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 49: | Line 49: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હું વળી વળી ગુરુને વખાણું, | '''હું વળી વળી ગુરુને વખાણું,''' | ||
{{right|સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,}} | {{right|'''સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,'''}} | ||
* | <nowiki>*</nowiki> | ||
ગુરુનાં વચન સરવે વૈએ | '''ગુરુનાં વચન સરવે વૈએ''' | ||
{{right|તો તો મોટી દશા હૈએં}} | {{right|'''તો તો મોટી દશા હૈએં'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
સતગુરુ દ્વારા સ્વરૂપની સાન' મળે છે. પણ એ સાન કેવી છે? સાન એવી સ્થિરતા ન થાય.' કોઈ ચોક્કસ રૂપ, રંગ, માપ, માત્રામાં ઠરાવી શકાય એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈ સ્થિરતાના આધારમાં તેને પૂરી શકાતું નથી. રામકૃષ્ણ પરમહંસ કાચંડાના વિવિધ રંગોની વાત કરતા એ અહીં યાદ કરવા જેવી છે. આત્માનું સ્વરૂપ આવું છે' એમ આંગળી મૂકતાં જ એ ત્યાંથી સરકી જાય છે. મૂળદાસ કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.''' | |||
વળી કહે છે : | |||
'''નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ''' | |||
'''મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = એક દેહ, એક આતમા | |||
|next = નાટક નવરંગી | |||
}} | |||
edits