35,046
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| અલખ નિશાની | | {{Heading| અલખ નિશાની|}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 71: | Line 71: | ||
મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે. | મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''વાકું પાવ જ નાહીં'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંતઃકરણના ચાર ભાગ કહ્યા | અંતઃકરણના ચાર ભાગ કહ્યા : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી'''}} | {{center|'''હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી'''}} | ||
| Line 94: | Line 94: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’. | આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’. | ||
હૃદયને ‘અમૃત હૃદ' કહેવામાં આવે છે. પાણીનો ધરો | હૃદયને ‘અમૃત હૃદ' કહેવામાં આવે છે. પાણીનો ધરો હૃદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''સહેજાં મે ઘડીઆં ઢોરાણી'''}} | {{center|'''સહેજાં મે ઘડીઆં ઢોરાણી'''}} | ||
| Line 141: | Line 141: | ||
આ ભજનમાં આવતા ઉપજન' અને નીપજન' શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ' ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ'ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે : | આ ભજનમાં આવતા ઉપજન' અને નીપજન' શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ' ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ'ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''સમજી સમજીને સમરથ થાવું,''' | |||
'''ગુરુજી મારે સમજી સમજીને સમરથ થાવું!''' </poem>}} | |||
{{Poem2Open}} | |||
જે સામર્થ્ય આપે તે સમજણ સાચી. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મુગત સે પરમાણ | |||
|next = હીરા પરખ લે | |||
}} | |||