ભજનરસ/અનંત જુગ વીત્યા: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(One intermediate revision by one other user not shown)
Line 44: Line 44:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''વા વાયા ને વાદળ ઊમટ્યાં,'''  
'''વા વાયા ને વાદળ ઊમટ્યાં,'''  
{{right|'''ગોકુલમાં બોલ્યા મોર, રમવા આવો'''}}
{{Gap}}'''ગોકુલમાં બોલ્યા મોર, રમવા આવો'''  
{{right|'''સુંદરવર સામળિયા.'''}}
{{gap|4em}}'''સુંદરવર સામળિયા.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 52: Line 52:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''આવત મોરી ગલિયન મેં ગિરધારી'''  
'''આવત મોરી ગલિયન મેં ગિરધારી'''  
{{right|'''મ્હૈં તો છુપ ગઈ લાજ કી મારી'''}}
{{gap}}'''મ્હૈં તો છુપ ગઈ લાજ કી મારી'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 62: Line 62:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ક્લ મરિયાદ કપાટ ઉદ્ઘાટલું'''
'''કુલ મરિયાદ કપાટ ઉદ્ઘાટલું'''
{{right|'''તાહે કિ કાઠ કિ બાધા?'''}}
{{gap|4em}}'''તાહે કિ કાઠ કિ બાધા?'''  
'''નિજ મરિયાદ સિંધુ સર્ચ પડારલું'''  
'''નિજ મરિયાદ સિંધુ સર્ચ પડારલું'''  
{{right|'''તાહે કિ તટિની અગાધા?'''}}
{{gap|4em}}'''તાહે કિ તટિની અગાધા?'''
{{right|'''સજનિ મન્નુ પરિખન કરુ દૂર,'''}}
{{gap|2em}}'''સજનિ મન્નુ પરિખન કરુ દૂર,'''  
'''કૈછે  હૃદય કરિ પંથ હેરત હરિ'''  
'''કૈછે  હૃદય કરિ પંથ હેરત હરિ'''  
'''સમરિ સમરિ મન ઝૂર.'''
{{gap}}'''સમરિ સમરિ મન ઝૂર.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કુળ મરજાદનાં કમાડ હું ખોલી નાખીશ. એ લાકડાનાં બારણાં છે કે આડાં આવે? મારી અંદર જે માન-અભિમાનનો સમુદ્ર છે તે એક ખાબોચિયાની જેમ ઉલ્લંધી જઈશ. એ કાંઈ અગાધ નદી તો નથી.  
:‘કુળ મરજાદનાં કમાડ હું ખોલી નાખીશ. એ લાકડાનાં બારણાં છે કે આડાં આવે? મારી અંદર જે માન-અભિમાનનો સમુદ્ર છે તે એક ખાબોચિયાની જેમ ઉલ્લંધી જઈશ. એ કાંઈ અગાધ નદી તો નથી.  
સખી, મારી પરીક્ષા કરવી રહેવા દે. કેટલી આતુરતાથી દર મારી પ્રતીક્ષા કરતા હશે એ સંભારી સંભારી મારું હૃદય ઝૂરી મરે છે.'  
:સખી, મારી પરીક્ષા કરવી રહેવા દે. કેટલી આતુરતાથી દર મારી પ્રતીક્ષા કરતા હશે એ સંભારી સંભારી મારું હૃદય ઝૂરી મરે છે.'  
જેના હૃદયમાં આવી ઝૂરણા જાગે તેને અંદરનાં કે બહારનાં બંધન-રુંધન ક્યાં સુધી રોકી શકે? એટલે તો નરસિંહ બીજી જ પંક્તિમાં ગાઈ ઊઠે છે : ‘જાદવાને માથે રે છેડો લઈને નાખીઓ, મેલી કાંઈ કુળ તણી મરજાદ.' મીરાંએ પણ ગાયું :
જેના હૃદયમાં આવી ઝૂરણા જાગે તેને અંદરનાં કે બહારનાં બંધન-રુંધન ક્યાં સુધી રોકી શકે? એટલે તો નરસિંહ બીજી જ પંક્તિમાં ગાઈ ઊઠે છે : ‘જાદવાને માથે રે છેડો લઈને નાખીઓ, મેલી કાંઈ કુળ તણી મરજાદ.' મીરાંએ પણ ગાયું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''તાત માત ભ્રાત બંધુ આપનો ન કોઈ'''  
'''તાત માત ભ્રાત બંધુ આપનો ન કોઈ'''  
'''છાંડિ દઈ કુલ કી કાનિ કહા કરિ હૈ કોઈ?'''
'''છાંડિ દઈ કુલ કી કાનિ કહા કરિ હૈ કોઈ?''' </poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હિરમિલન આડે જે કોઈ આવે તે અત્યંત પ્રિય હોય તોપણ તેને તજીને પ્રેમી ચાલી નીકળે છે. અને ત્યારે એક અપૂર્વ ઘટના બને છે. જેને માથે પોતાના જીવતરનો છેડો ભક્ત નાખે છે, તે હિર એને સર્વભાવે અપનાવી લે છે. આ છેડાનું ગૌરવ એ છેલછોગાળો બરાબર જાળવે છે. ત્યારે પ્રભુવર પામી છઉં આજ.' આ પંક્તિમાં આવા ગૌરવનો રણકો સંભળાય છે.  
હિરમિલન આડે જે કોઈ આવે તે અત્યંત પ્રિય હોય તોપણ તેને તજીને પ્રેમી ચાલી નીકળે છે. અને ત્યારે એક અપૂર્વ ઘટના બને છે. જેને માથે પોતાના જીવતરનો છેડો ભક્ત નાખે છે, તે હિર એને સર્વભાવે અપનાવી લે છે. આ છેડાનું ગૌરવ એ છેલછોગાળો બરાબર જાળવે છે. ત્યારે પ્રભુવર પામી છઉં આજ.' આ પંક્તિમાં આવા ગૌરવનો રણકો સંભળાય છે.  
Line 84: Line 83:
{{center|'''નાવને સ્વરૂપે રે... સરજનહાર'''}}
{{center|'''નાવને સ્વરૂપે રે... સરજનહાર'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે નરસૈંયો તો ન્યાલ થઈ ગયો. પણ એને પગલે ચાલવા માગતું કોઈ પૂછે કે, બાઈ, તેં છેડો કેવી રીતે નાખ્યો? હિરનાં દર્શન તો અમને હજુ થયાં નથી.' નરસિંહ એનો જવાબ આપે છે : નામસ્મરણ વિના કોઈ આરો-ઓવારો નથી. હિરનું નામ જ તરવા માટેની નૌકા છે, અને આ નૌકાનો સુકાની પણ હિર જ છે. ભક્તો કહે છે ‘નામ-નામી એક.’ નામમાં જ નામી છુપાયેલા છે. પહેલાં હિરનું નામ તો લો, પછી એ નામ જ તમને મધ્ય પ્રવાહમાં લઈ જશે ને સામે પાર ઉતારશે. નામની મધુરતાનો આસ્વાદ આવતાં એ નામ જ તમને પછી નહીં છોડે. ચંડીદાસે કહ્યું છે :
હવે નરસૈંયો તો ન્યાલ થઈ ગયો. પણ એને પગલે ચાલવા માગતું કોઈ પૂછે કે, બાઈ, તેં છેડો કેવી રીતે નાખ્યો? હિરનાં દર્શન તો અમને હજુ થયાં નથી.' નરસિંહ એનો જવાબ આપે છે : નામસ્મરણ વિના કોઈ આરો-ઓવારો નથી. હિરનું નામ જ તરવા માટેની નૌકા છે, અને આ નૌકાનો સુકાની પણ હિર જ છે. ભક્તો કહે છે : ‘નામ-નામી એક.’ નામમાં જ નામી છુપાયેલા છે. પહેલાં હિરનું નામ તો લો, પછી એ નામ જ તમને મધ્ય પ્રવાહમાં લઈ જશે ને સામે પાર ઉતારશે. નામની મધુરતાનો આસ્વાદ આવતાં એ નામ જ તમને પછી નહીં છોડે. ચંડીદાસે કહ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કતેક મધુરસ સ્વામ નામે આછે ગો,'''
'''કતેક મધુરસ સ્વામ નામે આછે ગો,'''{{gap}}
{{right|'''વદન છડિતે નાઈ પારે.'''}}
{{right|'''વદન છડિતે નાઈ પારે.'''}}
</poem>}}
</poem>}}
Line 94: Line 93:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''લોક્લાજ કી કાણ ન માનાં,'''  
'''લોક્લાજ કી કાણ ન માનાં,''' {{gap|3em}}
{{right|'''નિરભૈ નિસાણ ઘેરાસ્યાં હો માઈ,'''}}
{{right|'''નિરભૈ નિસાણ ઘેરાસ્યાં હો માઈ,'''}}
રામ નામ કી ઝાઝ ચલાસ્યાં  
'''રામ નામ કી ઝાઝ ચલાસ્યાં'''
{{right|'''ભૌ સાગર તર જાસ્યાં હો માઈ.'''}}
{{right|'''ભૌ સાગર તર જાસ્યાં હો માઈ.'''}}
</poem>}}
</poem>}}
Line 103: Line 102:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''શબદ જહાજ ચઢો ભાઈ હંસા,'''
'''શબદ જહાજ ચઢો ભાઈ હંસા,'''{{gap|3em}}
{{right|'''અમર લોક હૈ જાઈ હો.'''}}  
{{right|'''અમર લોક હૈ જાઈ હો.'''}}  
'''પ્રેમ આનંદ કી નોબત બાજી,'''
'''પ્રેમ આનંદ કી નોબત બાજી,'''
Line 115: Line 114:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''નરસૈયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,'''
'''નરસૈયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,'''
{{right|'''તે તો તરી ઉતારે ભવપાર.'''}}
{{Gap}}'''તે તો તરી ઉતારે ભવપાર.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના જીવનમાં જેણે નામસ્મરણની નૌકા તરતી મૂકી એની સામે નાવિક પ્રગટ થયા વિના નહીં રહે. અને એ પેલે પાર લઈ જ જશે.  
પોતાના જીવનમાં જેણે નામસ્મરણની નૌકા તરતી મૂકી એની સામે નાવિક પ્રગટ થયા વિના નહીં રહે. અને એ પેલે પાર લઈ જ જશે.  
રવીન્દ્રનાથે પણ આવી જ શ્રદ્ધામયી વાણીથી ગાયું છે :  
રવીન્દ્રનાથે પણ આવી જ શ્રદ્ધામયી વાણીથી ગાયું છે :  
'''હાલેર કાછે માઝી આછે, કોરબે તરી પાર.'''
{{Poem2Close}}
{{center|'''હાલેર કાછે માઝી આછે, કોરબે તરી પાર.'''}}
{{Poem2Open}}
સુકાનની પાસે સુકાની બેઠો છો અને તે જીવનનૌકાને પાર કરી દેશે.
સુકાનની પાસે સુકાની બેઠો છો અને તે જીવનનૌકાને પાર કરી દેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}