36,382
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| દવ તો લાગેલ | }} | {{Heading| દવ તો લાગેલ | }} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''દવ તો લાગેલ ડુંગરિયે,''' | '''દવ તો લાગેલ ડુંગરિયે,''' | ||
{{ | {{gap|3em}}'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?''' | ||
{{ | {{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.''' | ||
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,''' | '''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,''' | ||
{{ | {{gap|3em}}'''બેસી રહીએ તો અમે બળી મરીએ-''' | ||
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,''' | '''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,''' | ||
{{ | {{gap|3em}}'''પરવરતીની પાંખે અમે ફરીએ-''' | ||
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,''' | '''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,''' | ||
{{ | {{gap|3em}}'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-''' | ||
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,''' | '''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,''' | ||
{{ | {{gap|3em}}'''ગુરુજી તારો તો અમે તરીએ,''' | ||
{{ | {{gap|3em}}'''દવ તો લાગેલ ડુંગરિયે.''' | ||
</poem>}} | </poem>}} | ||
| Line 27: | Line 30: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?''' | '''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?''' | ||
{{ | {{gap}}'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?''' | ||
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?''' | '''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?''' | ||
{{ | {{gap}}'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 49: | Line 52: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ના મેરે પંખ ના પાંવ બલ,''' | '''ના મેરે પંખ ના પાંવ બલ,''' | ||
{{ | {{gap|4em}}'''મેં અનપંખ પિયા દૂર,''' | ||
'''ઉડ ન સકું ગિર ગિર પડું''' | '''ઉડ ન સકું ગિર ગિર પડું''' | ||
{{ | {{gap|4em}}'''રહું બસૂર બસૂર.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 72: | Line 75: | ||
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો : | મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem> | |||
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,''' | |||
✽ | |||
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,''' | |||
'''જુઠો સબ સંસાર.'''' | |||
✽ | |||
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ''' | |||
'''તેતાઈ ઉઠ જાસી.'''</poem>}} | |||
{{Poem2Open}} | |||
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''સંસાર-સાગર... અમે તરીએ.'''}} | |||
{{Poem2Open}} | |||
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ''' | |||
{{gap|3em}}'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.''' | |||
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે''' | |||
{{gap|3em}}'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-''' | |||
'''રામ નામ કી જહાજ બનાસ્યાં''' | |||
{{gap|3em}}'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.''' | |||
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં''' | |||
{{gap|3em}}'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.''' | |||
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર''' | |||
{{gap|3em}}'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.''' | |||
</poem>}} | |||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ચંદની રાત | |previous = ચંદની રાત કેસરિયા તારા | ||
|next = ઉપાડી ગાંસડી | |next = ઉપાડી ગાંસડી | ||
}} | }} | ||