ભજનરસ/દીવડા વિના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|  દીવડા વિના}}
{{Heading|  દીવડા વિના }}

{{Block center|<poem>
{{Block center|<poem>
'''દીવડા વિના રે અંધારું,'''  
'''દીવડા વિના રે અંધારું,'''  
{{right|'''મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું'''}}
{{Gap|3em}}'''મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું'''

'''ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,'''  
'''ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,'''  
{{right|'''ત્રાકું નહીં ઝીલે ભારું-'''}}
{{Gap|3em}}'''ત્રાકું નહીં ઝીલે ભારું-'''
 
'''હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,'''  
'''હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,'''  
{{right|'''કોઈ તો આલો જે ઉધારું-'''}}
{{Gap|3em}}'''કોઈ તો આલો જે ઉધારું-'''
 
'''ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,'''
'''ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,'''
{{right|'''જમડા કરે છે ધિંગાણું-'''}}
{{Gap|3em}}'''જમડા કરે છે ધિંગાણું-'''
   
'''બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,'''
'''બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,'''
{{right|'''આવતા જમડાને પાછા વાળું.-'''}}
{{Gap|3em}}'''આવતા જમડાને પાછા વાળું.-'''
 
'''મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.'''
'''મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.'''
Line 26: Line 25:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''દિલમાં દીવો કરો રે દીવો કરો.'''
{{Block center|<poem>'''દિલમાં દીવો કરો રે દીવો કરો.'''
'''દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,'''
{{gap|3em}}'''દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,'''
{{right|'''માંહી સુરતાની દિવેટ બનાવો,'''}}
{{gap|3em}}'''માંહી સુરતાની દિવેટ બનાવો,'''
'''માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.'''  
{{gap|3em}}'''માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.'''  
<nowiki>*</nowiki>
{{center|✽}}'''દિલ ખોજીને કરો દીવડો રે'''  
'''દિલ ખોજીને કરો દીવડો રે'''  
'''તમે ખોજીને સુંદર શરીર,'''  
'''તમે ખોજીને સુંદર શરીર,'''  
'''મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.'''  
'''મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.'''  
<nowiki>*</nowiki> 
{{center|✽}}'''સુન્ન મહલ મેં દિય ના બારિલે,'''  
'''સુન્ન મહલ મેં દિય ના બારિલે,'''  
'''આસનસોં મત ડોલ રે.'''  
'''આસનસોં મત ડોલ રે.'''  
<nowiki>*</nowiki>
{{center|✽}}'''દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,'''
'''દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,'''
'''જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,'''  
'''જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,'''  
'''સુમરન કર લે મેરે મના,'''
{{gap|3em}}'''સુમરન કર લે મેરે મના,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 54: Line 50:
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.'  
:‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.'  
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.  
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.  
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 63: Line 59:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.'''  
'''આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.'''  
<nowiki>*</nowiki>
{{center|✽}}'''વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની'''
'''વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની'''
{{gap}}'''અનહદ વચ્ચે નૂર.'''
'''અનહદ વચ્ચે નૂર.'''
'''કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર'''  
'''કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર'''  
'''ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,'''
'''ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,'''
Line 74: Line 69:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી'''  
'''બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી'''  
'''અચળ ઝળકે સઘ અનળ દીવો.'''
{{gap}}'''અચળ ઝળકે સઘ અનળ દીવો.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 83: Line 78:
હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :

{{Block center|<poem>'''ઘર ઘર દીપક'''
'''ઘર ઘર દીપક'''
'''લખે નહીં અંધ રે.'''</poem>}}
'''લખે નહીં અંધ રે.'''
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી.  
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી.  
Line 102: Line 95:
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>'''મન બનિયા બનિજ ન છૌડે.'''
'''મન બનિયા બનિજ ન છૌડે.'''
'''જનમ જનમ કા મારા બનિયા'''
'''જનમ જનમ કા મારા બનિયા'''
{{right|'''અજહૂં ન પૂરા તૌલે રે,'''}}
{{right|'''અજહૂં ન પૂરા તૌલે રે,'''}}
Line 118: Line 110:
'''ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!'''
'''ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!'''
'''બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,'''
'''બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,'''
'''આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!'''
'''આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!''' </poem>}}
</poem>}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઉપાડી ગાંસડી
|previous = ઉપાડી ગાંસડી
|next = આંબલિયાની ડાળ
|next = આંબલિયાની ડાળ
}}
}}