35,046
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(+1) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ, | '''સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ,''' | ||
{{ | {{gap|3em}}'''નંદના લાલન સે''' | ||
{{ | {{gap|3em}}'''નીંદરડી મેં નેડો લગો.''' | ||
'''હું રે જાતી'તી ગાંધી કેરે હડે, વા'લા,''' | '''હું રે જાતી'તી ગાંધી કેરે હડે, વા'લા,''' | ||
'''મહેકે ગાંધી કેરે ટમેં લાલન સગો''' | {{gap|3em}}'''મહેકે ગાંધી કેરે ટમેં લાલન સગો''' | ||
'''સામળા સારી ધોડી ધોડી થાકી, વા'લા,''' | '''સામળા સારી ધોડી ધોડી થાકી, વા'લા,''' | ||
'''મુંને વડલે વિસામો વલો લગો.-''' | {{gap|3em}}'''મુંને વડલે વિસામો વલો લગો.-''' | ||
'''જળ રે જમનાનાં ભરવાંને ગિયા'તાં, બેલી,''' | '''જળ રે જમનાનાં ભરવાંને ગિયા'તાં, બેલી,''' | ||
'''સુરતા ચૂકીને બેડો ભગો-''' | {{gap|3em}}'''સુરતા ચૂકીને બેડો ભગો-''' | ||
'''બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો''' | '''બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો''' | ||
'''સંતના ચરણમાં ચિત લગો.''' | {{gap|3em}}'''સંતના ચરણમાં ચિત લગો.''' | ||
'''સામળિયો મુંજો સગો.''' | {{gap|3em}}'''સામળિયો મુંજો સગો.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 30: | Line 30: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''સુપન મેં હરિ દરસ દીન્હો,''' | '''સુપન મેં હરિ દરસ દીન્હો,''' | ||
{{ | {{gap}}'''મૈ ન જાણ્યું હરિ જાત,''' | ||
'''વૈણાં મ્હારાં ઉઘણ આયા''' | '''વૈણાં મ્હારાં ઉઘણ આયા''' | ||
{{ | {{gap}}'''રહી મન પછતાત.''' | ||
{{center|✽}}'''સોવત હી પલકા મેં મેં તો''' | |||
'''સોવત હી પલકા મેં મેં તો''' | {{gap}}'''પલક લગી પલ મેં પિય આયે''' | ||
{{ | |||
'''મેં જું ઊઠી પ્રભુ આદર દેણહું''' | '''મેં જું ઊઠી પ્રભુ આદર દેણહું''' | ||
{{ | {{gap}}'''જાગ પડી, પિય ઢુંઢ ન પાયે.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 53: | Line 52: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો, | '''ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,''' | ||
{{ | {{Gap}}'''મેરા સાંવરા નિકટ હો,''' | ||
{{ | {{Gap}}'''જબ પ્રાણ તન સે નિ.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 64: | Line 63: | ||
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું' ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે : | નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું' ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઝૂમકહાર શીદ તોડ્યો? | {{Block center|<poem>'''ઝૂમકહાર શીદ તોડ્યો?''' | ||
જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં, | '''જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં,''' | ||
{{ | {{gap}}'''ઘડુલો મારો શીદ ફોડ્યો?''' | ||
{{center|✽}}'''અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,''' | |||
અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ, | '''મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.''' | ||
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ. | |||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 75: | Line 73: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.'''}} | {{center|'''સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.'''}} | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આંબલિયાની ડાળ | |previous = આંબલિયાની ડાળ | ||
|next = નિગમ વેદનો નાદ | |next = નિગમ વેદનો નાદ | ||
}} | }} | ||