અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
:::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે.
:::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે.
:::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
:::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
:::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
:::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ,
:::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ,
::::::::::::::રોજના બેચાર પથ્થર આવશે.
:::::::::::::રોજના બેચાર પથ્થર આવશે.
::::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે,
:::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે,
::::::::::::::એક દિ’ એનોય અવસર આવશે.
:::::::::::::એક દિ’ એનોય અવસર આવશે.
::::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે;
:::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે;
::::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે.
:::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે.
::::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
:::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
::::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે
:::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે
</poem>
</poem>
18,450

edits