નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊપસતું પેટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઊપસતું પેટ|દર્શના વ્યાસ}
{{Heading|ઊપસતું પેટ|દર્શના વ્યાસ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વર્ષો જૂની રૂંધામણને ટેભા મારીને ભીતર ધરબતી હોય તેમ તે પાટલૂનના પાયચામાં બખિયા મારતી હતી. ઉપર આવતી સોય સાથે બળાપોય વીંધાતો, બા’ર ડોકિયાં કરતો; તેની કોરી સપાટ આંખોમાં. એ કાચબાની ઢાલની જેમ પોપચાં ઢાળી બહાર બખિયા મારવામાં જીવ પરોવી રહી હતી. આજે એ આડત્રીસીએ પહોંચી હતી. કંઈ કેટલીયે ઇચ્છાઓ તેને મૂળેથી ખળભળાવી દેતી. તેને તે દાંત ભીંસીને હડસેલી દેતી. હવે તો વાળની બે-પાંચ લટો સફેદ થવા આવી ત્યારે આજે કોરુંધાકોર જીવતર અભરખાના આંધણે ચડ્યું.

Line 19: Line 19:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  ખિસ્સાગમન
|previous =  ખિસ્સાગમન
|next = ખિસ્સાગમન
|next = અકળ પીડા
}}
}}

Navigation menu