કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. પ્રતિપદાનો ચંદ્ર|ઉશનસ્}} <poem> કોક રસિયા હોઠની જાણે મરડ, શી...") |
(No difference)
|
Revision as of 07:12, 14 July 2021
૧૧. પ્રતિપદાનો ચંદ્ર
ઉશનસ્
કોક રસિયા હોઠની જાણે મરડ,
શી રેખ ઊગી ચંદ્રની બાંકી બરડ!
કોર કાઢી પાતળી રેખામય
બ્હાર આવે ગર્ભ કો તેજોમય!
આકાશને ઈંડે પડી ઝીણી તરડ!
૨૮-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૧૯૮)