ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૦: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પુસ્તકોની વર્ગીકૃત યાદી}} {{Heading|(સન ૧૯૩૦)}} {{center|'''ઇતિહાસ.'''}} <center> {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" |-{{ts|vtp}} | અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) | જીવણલાલ હરિપ્રસાદ દિવાન | ૦—૪—૦ |- | આપણા દેશ...") |
(No difference)
|
Revision as of 01:10, 27 June 2025
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૦)
ઇતિહાસ.
| અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) | જીવણલાલ હરિપ્રસાદ દિવાન | ૦—૪—૦ |
| આપણા દેશની ઐતિહાસિક વાતો | ચુનીલાલ બેચરલાલ ભટ્ટ | ૧—૦—૦ |
| ઇડર રાજ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ | ગોપાલદાસ જોગીદાસ | ૦—૪—૦ |
| ઇટાલીનું મુક્તિયજ્ઞ (આ. ૨) | નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ | ૦—૬—૦ |
| કદીમઇરાનની મોહોટાઇ | એરચ આર. ગોળવાળા | ૧—૮—૦ |
| કેટલાંક ઐતિહાસિક હથિયારો | પ્રો. માણેકરાવ | |
| જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ | રામપ્રસાદ કાશીપ્રસાદ | ૦—૧૨—૦ |
| દુઃખી હિંદ | ગુણવંતરામ ધીરજરામ વ્યાસ અને રમણલાલ છગનલાલ |
|
| નવસારીની વડી દરેમેહરમાં થયલા નાવરોની ફેહરેસ્ત તથા |
એમ. નવરોજી ઈરવદ | ૪—૮—૦ |
| નાભિનન્દન જિનોદ્ધાર પ્રબન્ધ | પંડિત ભગવાનદાસ હરખચંદ | ૨—૦—૦ |
| પ્લાસીનું યુદ્ધ | ગોપાલદાસ જીવાભાઇ પટેલ | ૦—૪—૦ |
| મુંબાઇની પારસી પંચાયતની તવારીખ, દફતર પહેલું |
સર જીવનજી જમશેદજી મોદી | ૦—૪–૦ |
| મુંબાઇની પારસી પંચાયતની દફતર બીજું |
સર જીવનજી જમશેદજી મોદી | ૦—૪–૦ |
| રૂદ્રમાળ | અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી | ૦—૪–૦ |
| શ્રી વાલ્મિક કાયસ્થ જ્ઞાતિસૂચિ | રતિલાલ ચુનીલાલ દિવાન | |
| સિહોરની હકીકત | સં. મુનિકુમાર મણિશંકર ભટ | ૧—૮–૦ |