ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ભાઈચંદ પૂજાદાસ શાહ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભાઇચંદ પૂજાદાસ શાહ}}
{{Heading|ભાઇચંદ પૂજાદાસ શાહ}}
{{Poem2Open}}  
{{Poem2Open}}  
એઓ જ્ઞાતિએ દશા દિશાવાળ વણિક છે. એમનો જન્મ તા. ૨૫મી સપ્ટેમ્બર ૧૮૭૬–સં. ૧૯૪૨ના આસો સુદી ૮ ને સેમવાર-ના રોજ એમના વતન સાદરામાં થયો હતો. એમના પિતાનું નામ પૂજાદાસ ઝવેરદાસ અને માતુશ્રીનું નામ જમનાબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૪૪ ના વૈશાખ સુદી ૧૧ના રોજ સાદરામાં રા. હેમચંદ હરિભાઈની પુત્રી શ્રીમતી સુરજબાઈ સાથે થયું હતું.

Line 9: Line 7:
એક બાહોશ સાહિત્યપ્રેમી શિક્ષક અને લેખક તરીકે તેમનું નામ સદા યાદ રહેશે.
એક બાહોશ સાહિત્યપ્રેમી શિક્ષક અને લેખક તરીકે તેમનું નામ સદા યાદ રહેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
<center>
<center>
Line 20: Line 17:
|૨.  
|૨.  
|મહીકાંઠા એજન્સિની સામાન્ય ભૂગોળ (છ આવૃત્તિ)
|મહીકાંઠા એજન્સિની સામાન્ય ભૂગોળ (છ આવૃત્તિ)
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૩.  
|૩.  
|ઇડર સંસ્થાનની સામાન્ય ભૂગોળ (ચાર આવૃત્તિ)
|ઇડર સંસ્થાનની સામાન્ય ભૂગોળ (ચાર આવૃત્તિ)
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૪.  
|૪.  
|ભૂગોળની મુખ્ય સંજ્ઞાઓ (બે આવૃત્તિ)
|ભૂગોળની મુખ્ય સંજ્ઞાઓ (બે આવૃત્તિ)
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૫.  
|૫.  
|બાળગીત સંગ્રહ (ત્રણ આવૃત્તિ)
|બાળગીત સંગ્રહ (ત્રણ આવૃત્તિ)
|" ૧૯૧૫
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૧૫
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૬.  
|૬.  
|પાલણપુર એજન્સિની સામાન્ય ભૂગોળ
|પાલણપુર એજન્સિની સામાન્ય ભૂગોળ
|" ૧૯૧૮
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૧૮
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૭.  
|૭.  
|પાલણપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ(ત્રણ આવૃત્તિ)
|પાલણપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ(ત્રણ આવૃત્તિ)
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૮.  
|૮.  
|રાધનપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ
|રાધનપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૯.  
|૯.  
|બાળ આંકપોથી
|બાળ આંકપોથી
|" ૧૯૧૯
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૧૯
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૦.  
|૧૦.  
|ભૂગોળનો પદ્યપાઠ
|ભૂગોળનો પદ્યપાઠ
|" ૧૯૨૧
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૨૧
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૧.  
|૧૧.  
|ઈતિહાસનો પદ્યપાઠ
|ઈતિહાસનો પદ્યપાઠ
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૨.  
|૧૨.  
|સંવાદ સંગ્રહ ભા. ૧ લો.
|સંવાદ સંગ્રહ ભા. ૧ લો.
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૩.  
|૧૩.  
|સંવાદ સંગ્રહ ભા. ૨ જો
|સંવાદ સંગ્રહ ભા. ૨ જો
|" ૧૯૨૨
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૨૨
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૪.  
|૧૪.  
|સંવાદ માળા-મણકો ૧ લો
|સંવાદ માળા-મણકો ૧ લો
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૫.  
|૧૫.  
|બાળગીત સંગ્રહ ભા. ર જો
|બાળગીત સંગ્રહ ભા. ર જો
|" ૧૯૨૪
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૨૪
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૬.  
|૧૬.  
|સરળ દેશી હિસાબ ભા. ૧લો.
|સરળ દેશી હિસાબ ભા. ૧લો.
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|૧૭.  
|૧૭.  
|ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ <br>    (ત્રણ આવૃત્તિ)
|ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ <br>    (ત્રણ આવૃત્તિ)
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૮.  
|૧૮.  
|સંવાદ સંગ્રહ ભા-૩ જો
|સંવાદ સંગ્રહ ભા-૩ જો
|" ૧૯૨૮
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૨૮
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|૧૯.  
|૧૯.  
|સંવાદમાલા-મણકો ર જો.
|સંવાદમાલા-મણકો ર જો.
|"    "
|&nbsp;”{{gap|1.5em}}”
|}
|}
</center>
</center>