32,740
edits
(+1) |
No edit summary |

| Line 8: | Line 8: | ||
આ પુસ્તકનો અનુવાદ કરવાના પ્રસ્તાવથી પ્રકાશન સુધી અને જીવનની હરએક ક્ષણે મારો હાથ પકડીને મારી સાથોસાથ રહીને, પ્રેમપૂર્વક હિંમત આપનાર જીવનસાથી શૈલેશનો આભાર માનીશ તો એને નહીં ગમે, પણ નહીં માનું તો મને નહીં ગમે. વિવાદાસ્પદ મુદ્દાનો સમાવેશ કરવાનો હોય કે પછી ધીરજપૂર્વક વારંવાર બધાં જ પ્રકરણો તપાસીને પ્રવાહિતા જાળવવાનાં સૂચનો કરવાનાં હોય – એ બધાં જ કામ શૈલેશે હોંશપૂર્વક કર્યાં છે. અત્યાર સુધી મેં જે કંઈ લખ્યું છે એ નીતા દવેના નામે; પણ હવે મને લાગે છે કે this is the right time to re-define myself as નીતા શૈલેશ. આ નવી, પુન: સ્પષ્ટીકરણ કરેલી મારી ઓળખ સાથે આ અનુવાદ આપના હાથમાં મૂકતાં વિશિષ્ટ લાગણી અનુભવું છું. આભાર. | આ પુસ્તકનો અનુવાદ કરવાના પ્રસ્તાવથી પ્રકાશન સુધી અને જીવનની હરએક ક્ષણે મારો હાથ પકડીને મારી સાથોસાથ રહીને, પ્રેમપૂર્વક હિંમત આપનાર જીવનસાથી શૈલેશનો આભાર માનીશ તો એને નહીં ગમે, પણ નહીં માનું તો મને નહીં ગમે. વિવાદાસ્પદ મુદ્દાનો સમાવેશ કરવાનો હોય કે પછી ધીરજપૂર્વક વારંવાર બધાં જ પ્રકરણો તપાસીને પ્રવાહિતા જાળવવાનાં સૂચનો કરવાનાં હોય – એ બધાં જ કામ શૈલેશે હોંશપૂર્વક કર્યાં છે. અત્યાર સુધી મેં જે કંઈ લખ્યું છે એ નીતા દવેના નામે; પણ હવે મને લાગે છે કે this is the right time to re-define myself as નીતા શૈલેશ. આ નવી, પુન: સ્પષ્ટીકરણ કરેલી મારી ઓળખ સાથે આ અનુવાદ આપના હાથમાં મૂકતાં વિશિષ્ટ લાગણી અનુભવું છું. આભાર. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|3124 Shadetree Drive< | {{rh|3124 Shadetree Drive
Mississauga, Ontario
email: tonee-tas@hotmail.com
LSN 6P3||'''– નીતા શૈલેશ'''}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||