નારીવાદ: પુનર્વિચાર/સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી મુક્ત કાર્યક્ષેત્ર: Difference between revisions

+1

No edit summary

(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪
સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી
{{Heading|૪
સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી મુક્ત કાર્યક્ષેત્ર : એક વૈચારિક સંવાદ|વિભૂતિ પટેલ
પ્રોફેસર ઍન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક્સ, એસએનડીટી યુનિવર્સિટી
ડિરેક્ટર, સેન્ટર ફૉર ડૉ. આંબેડકર સ્ટડીઝ ઍન્ડ ફાઉન્ડર,

મુક્ત કાર્યક્ષેત્ર : એક વૈચારિક સંવાદ|વિભૂતિ પટેલ
પ્રોફેસર ઍન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક્સ, એસએનડીટી યુનિવર્સિટી
ડિરેક્ટર, સેન્ટર ફૉર ડૉ. આંબેડકર સ્ટડીઝ ઍન્ડ ફાઉન્ડર,

સેક્રેટરી, WDC, મુંબઈ યુનિવર્સિટી}}
સેક્રેટરી, WDC, મુંબઈ યુનિવર્સિટી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 38: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''માન્યતાઓ અને હકીકતો :'''
'''માન્યતાઓ અને હકીકતો :'''
<poem>'''માન્યતા-૧ :''' છેડતી / જાતીય સતામણી થાય એમાંથી સ્ત્રીઓને આનંદ મળે છે.
<poem>'''''માન્યતા-૧ :''' છેડતી / જાતીય સતામણી થાય એમાંથી સ્ત્રીઓને આનંદ મળે છે.''
'''હકીકત :''' છેડતી / જાતીય સતામણી અપમાનજનક, ડરાવનારી, દર્દનાક અને ભયજનક હોય છે.
'''હકીકત :''' છેડતી / જાતીય સતામણી અપમાનજનક, ડરાવનારી, દર્દનાક અને ભયજનક હોય છે.
'''માન્યતા-૨ :''' છેડતી તો ઈજા ન પહોંચાડે એવા ગલગલિયાં / મસ્તી છે. એનો વિરોધ કરનારી મહિલાઓ મશ્કરી સમજી શકતી નથી.
'''''માન્યતા-૨ :''' છેડતી તો ઈજા ન પહોંચાડે એવા ગલગલિયાં / મસ્તી છે. એનો વિરોધ કરનારી મહિલાઓ મશ્કરી સમજી શકતી નથી.''
'''હકીકત :''' જે વર્તન અનાવકાર્ય હોય એને ઈજારહિત / મજાકિયું ગણી શકાય નહીં. જાતીય સતામણીની વ્યાખ્યા સ્ત્રી પર થનારી અસર પરથી કરવામાં આવે છે, નહીં કે આક્રમણ કરનારી વ્યક્તિના ઇરાદા મુજબ.
'''હકીકત :''' જે વર્તન અનાવકાર્ય હોય એને ઈજારહિત / મજાકિયું ગણી શકાય નહીં. જાતીય સતામણીની વ્યાખ્યા સ્ત્રી પર થનારી અસર પરથી કરવામાં આવે છે, નહીં કે આક્રમણ કરનારી વ્યક્તિના ઇરાદા મુજબ.
'''માન્યતા-૩ :''' સ્ત્રીઓ જ SHW નોતરે છે. જે સ્ત્રીઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરે છે, તેમની જ જાતીય સતામણી થાય છે.
'''''માન્યતા-૩ :''' સ્ત્રીઓ જ SHW નોતરે છે. જે સ્ત્રીઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરે છે, તેમની જ જાતીય સતામણી થાય છે.''
'''હકીકત :''' સતાવનાર વ્યક્તિના માથેથી લઈને દોષનો ટોપલો સ્ત્રી પર ઢોળવાની આ એક આબાદ રીત છે. હુમલા કે સતામણીની ધમકી વિના સ્ત્રીઓને મુક્તપણે વર્તન કરવાનો, પહેરવા-ઓઢવાનો અને હરવા-ફરવાનો અધિકાર છે. છેલ્લા ત્રણ દાયકાથી સ્ત્રીઓના અધિકારની ચળવળનો સૌથી વધુ પ્રચલિત નારો છે :

અમે ગમે તે રીતે કપડાં પહેરીએ, ગમે ત્યાં જઈએ.
અમે ગમે તે રીતે કપડાં પહેરીએ, ગમે ત્યાં જઈએ.
‘હા’નો અર્થ ‘હા’ છે અને ‘ના’નો અર્થ ‘ના.’
‘હા’નો અર્થ ‘હા’ છે અને ‘ના’નો અર્થ ‘ના.’
'''માન્યતા-૪ :''' સ્ત્રીઓ ‘ના’ કહે છે, એનો ખરેખરો અર્થ તો ‘હા’ થાય છે.
'''''માન્યતા-૪ :''' સ્ત્રીઓ ‘ના’ કહે છે, એનો ખરેખરો અર્થ તો ‘હા’ થાય છે.''
'''હકીકત :''' જે પુરુષો જાતીય બળજબરી કરતા હોય અને એકતરફી છૂટછાટ લેતા હોય છે, તેઓ આ માન્યતાનો વારંવાર ઉપયોગ કરે છે.
'''હકીકત :''' જે પુરુષો જાતીય બળજબરી કરતા હોય અને એકતરફી છૂટછાટ લેતા હોય છે, તેઓ આ માન્યતાનો વારંવાર ઉપયોગ કરે છે.
'''માન્યતા-૫ :''' ખરેખર તો જાતીય સતામણીની કોઈ સમસ્યા જ નથી. એનાથી કોઈને ઈજા પહોંચતી જ નથી.
'''''માન્યતા-૫ :''' ખરેખર તો જાતીય સતામણીની કોઈ સમસ્યા જ નથી. એનાથી કોઈને ઈજા પહોંચતી જ નથી.''
'''હકીકત :''' જાતીય સતામણીનો ભોગ બનનાર વ્યક્તિઓને ઘણી વાર શારીરિક અને માનસિક તકલીફો થાય છે. પીડિતોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમ જ સંસ્થાની ઉત્પાદન-ક્ષમતા, કાર્યકુશળતા અને કાર્યનીતિ-ધોરણનાં આર્થિક પરિણામો આવતાં હોય છે.

'''માન્યતા-૬ :''' જાતીય સતામણી! એ તો પુરુષનું કુદરતી વર્તન છે. પુરુષ એક શિકારી છે અને સ્ત્રી એક શિકાર છે.
'''''માન્યતા-૬ :''' જાતીય સતામણી! એ તો પુરુષનું કુદરતી વર્તન છે. પુરુષ એક શિકારી છે અને સ્ત્રી એક શિકાર છે.''
'''હકીકત :''' પુરુષો કંઈ બીજાની જાતીય સતામણી કઈ રીતે કરવી એનું જ્ઞાન લઈને નથી જન્મતા. એ તો સ્ત્રીઓ પ્રત્યે અણછાજતું જાતીય વર્તન કરનાર વ્યક્તિ અને સ્ત્રીઓની કામુકતા, પ્રજનનશક્તિ અને શારીરિક મંજૂરી પર સતત અંકુશ રાખનાર પિતૃસત્તાક વાતાવરણમાંથી શીખવામાં આવે છે.

'''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે  એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે.
'''''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે  એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે.''
'''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને '''કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે.
'''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે.
માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ.
'''''માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ.''
'''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem>
'''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem>
'''‘વિશાખા’ માર્ગદર્શિકા :'''
'''‘વિશાખા’ માર્ગદર્શિકા :'''
Line 62: Line 61:
<poem>
<poem>
* જાતીય સતામણી પર પ્રતિબંધ લાવવા માટે.
* જાતીય સતામણી પર પ્રતિબંધ લાવવા માટે.
* ફરિયાદોના નિકાલ લાવવા માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે.
* ફરિયાદોના નિકાલ લાવવા માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે.</poem>
{{Poem2Open}}
સરકારી, ખાનગી અથવા બિન-સંગઠિત ક્ષેત્રમાં, નિયમિત પગાર કે માનદ વેતન મેળવનાર અથવા તો સ્વયંસેવિકા તરીકે કામ કરનારી બધી જ સ્ત્રીઓ આ માર્ગદર્શિકાની મર્યાદા હેઠળ આવી જાય છે.
સરકારી, ખાનગી અથવા બિન-સંગઠિત ક્ષેત્રમાં, નિયમિત પગાર કે માનદ વેતન મેળવનાર અથવા તો સ્વયંસેવિકા તરીકે કામ કરનારી બધી જ સ્ત્રીઓ આ માર્ગદર્શિકાની મર્યાદા હેઠળ આવી જાય છે.
ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા :
{{Poem2Close}}
* બધાં જ કાર્યસ્થળોમાં, ફરિયાદના નિકાલ માટેની એક યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે, જેમાં એક ફરિયાદ કમિટી, એક ખાસ કાઉન્સેલર અથવા અન્ય સહારો આપનારી સેવાઓ મોજૂદ હોય.
'''ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા :'''
<poem>* બધાં જ કાર્યસ્થળોમાં, ફરિયાદના નિકાલ માટેની એક યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે, જેમાં એક ફરિયાદ કમિટી, એક ખાસ કાઉન્સેલર અથવા અન્ય સહારો આપનારી સેવાઓ મોજૂદ હોય.
* આ ફરિયાદ કમિટીના પ્રમુખપદે સ્ત્રી જ હોય અને ઓછામાં ઓછાં અડધાં સભ્યો સ્ત્રી જ હોય એ જરૂરી છે.
* આ ફરિયાદ કમિટીના પ્રમુખપદે સ્ત્રી જ હોય અને ઓછામાં ઓછાં અડધાં સભ્યો સ્ત્રી જ હોય એ જરૂરી છે.
* આ કમિટીમાં જાતીય સતામણીની સમસ્યાથી વાકેફ હોય એવી NGO કે વ્યક્તિનો સમાવેશ કરવો જરૂરી છે.
* આ કમિટીમાં જાતીય સતામણીની સમસ્યાથી વાકેફ હોય એવી NGO કે વ્યક્તિનો સમાવેશ કરવો જરૂરી છે.
* ફરિયાદની આ પ્રક્રિયા એક ચોક્કસ સમયગાળાને આધીન હોવી જોઈએ.
* ફરિયાદની આ પ્રક્રિયા એક ચોક્કસ સમયગાળાને આધીન હોવી જોઈએ.
* ગોપનીયતા રાખવી જરૂરી છે.
* ગોપનીયતા રાખવી જરૂરી છે.
* આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદીઓ કે સાક્ષીઓને કોઈ ત્રાસ કે ભેદભાવ ભોગવવા પડવા જોઈએ </poem>હીં.
* આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદીઓ કે સાક્ષીઓને કોઈ ત્રાસ કે ભેદભાવ ભોગવવા પડવા જોઈએ નહીં.</poem>

'''પ્રતિબંધક પગલાં :'''
'''પ્રતિબંધક પગલાં :'''
<poem>* કર્મચારીઓની મીટિંગોમાં, માલિક-નોકરોની મીટિંગો વગેરેમાં જાતીય સતામણીની વિધેયાત્મક રીતે ચર્ચા થવી જોઈએ.
<poem>* કર્મચારીઓની મીટિંગોમાં, માલિક-નોકરોની મીટિંગો વગેરેમાં જાતીય સતામણીની વિધેયાત્મક રીતે ચર્ચા થવી જોઈએ.
Line 96: Line 96:
SHW વિશે નીચે સમજાવ્યા મુજબ ચાર દૃષ્ટિકોણ પ્રવર્તે છે :
SHW વિશે નીચે સમજાવ્યા મુજબ ચાર દૃષ્ટિકોણ પ્રવર્તે છે :

નારીવાદી કાનૂની સંસ્થાકીય
{| class="wikitable"

| colspan="2"|{{center|નારીવાદી}}
દૃષ્ટિબિંદુ અ દૃષ્ટિબિંદુ બ
| colspan="2"|{{center|કાનૂની}}
. સામર્થ્ય-સંબંધી ૧. શોષણકારી . બે વ્યક્તિઓ ૧. બે વ્યક્તિઓ
| colspan="4"|{{center|સંસ્થાકીય}}
પુરુષ પાસે સ્ત્રી લાગે છે. વચ્ચેની વાત વચ્ચેની વાત

કરતાં વધુ છે
| colspan="4"|
. અહીં આર્થિક ૨. નોકરીની સૂચક ૨. વ્યક્તિના ઇરાદાઓનું ૨. સામર્થ્યનો અયોગ્ય
| colspan="2"|{{center|દૃષ્ટિબિંદુ અ}}
જબરદસ્તીનો અને સ્પષ્ટ – એ ઊંધું જ અર્થઘટન ઉપયોગ કરીને
| colspan="2"|{{center|દૃષ્ટિબિંદુ બ}}
સમાવેશ થાય છે બંને બાબતોને કરે છે અથવા એ વિશે ધાકધમકીથી
|-{{ts|vtp}}
આવરી લે છે. ગેરસમજણ કરે છે. માન મેળવવું
| || સામર્થ્ય-સંબંધી પુરુષ પાસે સ્ત્રી કરતાં વધુ છે || || શોષણકારી લાગે છે. || || બે વ્યક્તિઓ વચ્ચેની વાત  || ૧  || બે વ્યક્તિઓ વચ્ચેની વાત
. સ્ત્રીની આજીવિકા ૩. નોકરીને લગતા ૩. “પ્રેમસંબંધ ૩. સ્ત્રીઓની સાથે
|-{{ts|vtp}}
બાબતે ધમકી નિર્ણયો માટે બગડ્યો” જાતીય ઉપભોગની
| || અહીં આર્થિક જબરદસ્તીનો સમાવેશ થાય છે || || નોકરીની સૂચક અને સ્પષ્ટ – એ બંને બાબતોને આવરી લે છે.  || ૨ || વ્યક્તિના ઇરાદાઓનું ઊંધું જ અર્થઘટન કરે છે અથવા એ વિશે ગેરસમજણ કરે છે. || ૨ || સામર્થ્યનો અયોગ્ય ઉપયોગ કરીને ધાકધમકીથી માન મેળવવું
મળે છે આધારરૂપ ગણાય છે. ચીજ જેવી વર્તણૂક
|-{{ts|vtp}}
૪. સમાજમાં સ્ત્રીના ૪. આક્રમણને તાબે ૪. ખાનગી બાબત ૪. જબરદસ્તીથી
| || સ્ત્રીની આજીવિકા બાબતે ધમકી મળે છે || || નોકરીને લગતા નિર્ણયો માટે આધારરૂપ ગણાય છે.  || || “પ્રેમસંબંધ બગડ્યો”  || || સ્ત્રીઓની સાથે જાતીય ઉપભોગની ચીજ જેવી વર્તણૂક
પૂરક હોદ્દાને થવાથી / નકારવાથી સંસ્થાએ એમાં અયોગ્ય રીતે
|-{{ts|vtp}}
છતો કરે છે નીપજનારાં પરિણામો શા માટે પડવું ગેરલાભ લેવો
| ૪  || સમાજમાં સ્ત્રીના પૂરક હોદ્દાને છતો કરે છે || ૪  || આક્રમણને તાબે થવાથી / નકારવાથી નીપજનારાં પરિણામો આવે છે || || ખાનગી બાબત સંસ્થાએ એમાં શા માટે પડવું   || ૪  || જબરદસ્તીથી અયોગ્ય રીતે ગેરલાભ લેવો જોઈએ ?
આવે છે જોઈએ ?
|-{{ts|vtp}}
૫. સ્ત્રીના કામના ૫. ડરાવણા, . આરોપીની આબરૂ . સ્ત્રીના કામના
| ૫  || સ્ત્રીના કામના ભાગ કરતાં એની કામુકતા પર વધુ ભાર આપવામાં આવે છે. || || ડરાવણા, ધમકીપૂર્ણ અથવા કાર્યસ્થળને ભાર આપવામાં પ્રોત્સાહિત કરે છે. || ૫  || આરોપીની આબરૂ પર અવળી અપમાનજનક અસર પડી શકે છે. || ૫  || સ્ત્રીના કામના ભાગ કરતાં એની કામુકતા પર વધુ (સેક્સ્યુઆલિટી) આવે છે.
ભાગ કરતાં એની ધમકીપૂર્ણ અથવા પર અવળી ભાગ કરતાં એની
|-{{ts|vtp}}
કામુકતા પર વધુ કાર્યસ્થળને અપમાનજનક કામુકતા પર વધુ
| || લગભગ બળાત્કાર જેવું જ લાગે છે. || ૬ || અસામાન્ય વર્તણૂક ||  ||  ||  ||
ભાર આપવામાં ભાર આપવામાં અસર પડી શકે છે. (સેક્સ્યુઆલિટી)

આવે છે. પ્રોત્સાહિત કરે છે. આવે છે.
. લગભગ બળાત્કાર ૬. અસામાન્ય વર્તણૂક
જેવું જ લાગે છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
નૅશનલ કમિશન ફૉર વિમેન (NCW) દ્વારા કૉલેજ અને યુનિવર્સિટીના કૅમ્પસોમાં અને એની આજુબાજુના વાતાવરણમાં સ્ત્રીઓની સલામતી વિશે કરાયેલાં સૂચનો :
નૅશનલ કમિશન ફૉર વિમેન (NCW) દ્વારા કૉલેજ અને યુનિવર્સિટીના કૅમ્પસોમાં અને એની આજુબાજુના વાતાવરણમાં સ્ત્રીઓની સલામતી વિશે કરાયેલાં સૂચનો :
Line 194: Line 191:
આ સાતેય વર્કશોપ્સમાં ભાગ લેનારાંઓની કુલ સંખ્યા – જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે – ૨૧૮ હતી. માત્ર પેણમાં જ ૩૬ ભાગ લેનારાંઓમાંથી ૧૮ પુરુષો હતા અને ૧૮ સ્ત્રીઓ હતી. બાકી રહેલ ૬ વર્કશૉપ્સમાં ભાગ લેનાર પુરુષોની કુલ સંખ્યા ૧૦ કરતાં પણ ઓછી હતી, એ બાબતની નોંધ લેવી જોઈએ.

પુરુષોના સહકાર વિના WDC અસરકારક રીતે કામ ન જ કરી શકે એવું પણ સૂચન થયું હતું. યુનિવર્સિટી-તંત્રના પુરુષોએ તેમના મગજમાંથી કાઢી નાંખવું જોઈએ કે WDC માત્ર સ્ત્રીઓ માટે જ છે.
પુરુષોના સહકાર વિના WDC અસરકારક રીતે કામ ન જ કરી શકે એવું પણ સૂચન થયું હતું. યુનિવર્સિટી-તંત્રના પુરુષોએ તેમના મગજમાંથી કાઢી નાંખવું જોઈએ કે WDC માત્ર સ્ત્રીઓ માટે જ છે.
WDCએ નીચે મુજબના વિવિધ પ્રકારના મુદ્દાઓનો સામનો કરવો પડે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>૧. કૉલેજો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં કમ્પ્યુટર-રૂમોમાં સાયબર-પોર્નના ઉપયોગ વિશે શિક્ષિકાઓએ કરેલી ફરિયાદો.
'''WDCએ નીચે મુજબના વિવિધ પ્રકારના મુદ્દાઓનો સામનો કરવો પડે છે :'''
૨. SMS સંદેશાઓ દ્વારા કરવામાં આવતી સતામણી વિશે વિદ્યાર્થિનીઓની ફરિયાદો.

૩. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદો.
<poem>::૧. કૉલેજો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં કમ્પ્યુટર-રૂમોમાં સાયબર-પોર્નના ઉપયોગ વિશે શિક્ષિકાઓએ કરેલી ફરિયાદો.
૪. નજીકનાં સગાં દ્વારા કરવામાં આવતા જાતીય હુમલાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરાતી ફરિયાદો.
::૨. SMS સંદેશાઓ દ્વારા કરવામાં આવતી સતામણી વિશે વિદ્યાર્થિનીઓની ફરિયાદો.
૫. જ્યાં પ્રિન્સિપલ / મૅનેજમેન્ટ દ્વારા કૉલેજનાં WDCનાં સભ્યો સાથે કઠપૂતળીની જેમ વ્યવહાર કરવામાં આવતો હોય એવા નામ પૂરતા એકમ વિશેની ફરિયાદો.
::૩. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદો.
૬. ઑફિસના કલાકો દરમિયાન સિગરેટ પીવા, થૂંકવા અને દારૂ પીવા વિશેની ફરિયાદો.
::૪. નજીકનાં સગાં દ્વારા કરવામાં આવતા જાતીય હુમલાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરાતી ફરિયાદો.
૭. જેઓએ જેન્ડર ઇશ્યુઝ સેલ પહેલાંથી ચાલુ કરી દીધા જ હોય તેઓએ એનું WDC તરીકે ફરીથી નામકરણ કરવું, એવી અપેક્ષા રાખવામાં આવે છે ?</poem>
::૫. જ્યાં પ્રિન્સિપલ / મૅનેજમેન્ટ દ્વારા કૉલેજનાં WDCનાં સભ્યો સાથે કઠપૂતળીની જેમ વ્યવહાર કરવામાં આવતો હોય એવા નામ પૂરતા એકમ વિશેની ફરિયાદો.
::૬. ઑફિસના કલાકો દરમિયાન સિગરેટ પીવા, થૂંકવા અને દારૂ પીવા વિશેની ફરિયાદો.
::૭. જેઓએ જેન્ડર ઇશ્યુઝ સેલ પહેલાંથી ચાલુ કરી દીધા જ હોય તેઓએ એનું WDC તરીકે ફરીથી નામકરણ કરવું, એવી અપેક્ષા રાખવામાં આવે છે ?</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 216: Line 214:
મુંબઈ યુનિવર્સિટીના મરાઠી ડિપાર્ટમેન્ટનાં એક મહિલા કર્મચારીએ નોંધાવેલ કેસની સુનાવણી માટે GRCની પહેલી મીટિંગ માર્ચ ૮, ૨૦૦૩ના દિવસે થઈ હતી. જાતીય સતામણીની બે ફરિયાદો બાબતે GRCએ પ્રાથમિક પૂછપરછ કરી હતી.
મુંબઈ યુનિવર્સિટીના મરાઠી ડિપાર્ટમેન્ટનાં એક મહિલા કર્મચારીએ નોંધાવેલ કેસની સુનાવણી માટે GRCની પહેલી મીટિંગ માર્ચ ૮, ૨૦૦૩ના દિવસે થઈ હતી. જાતીય સતામણીની બે ફરિયાદો બાબતે GRCએ પ્રાથમિક પૂછપરછ કરી હતી.
પૂછપરછની પ્રક્રિયા ખૂબ લાંબી, થકવી નાંખનારી - ખાસ તો માનસિક રીતે થકવી નાંખનારી હોય છે. GRCના સભ્યોની કટિબદ્ધતા અને કર્મનિષ્ઠા માટે WDCએ એમની આભારપૂર્વક નોંધ લીધી હતી. અત્યાર સુધીમાં WDCએ કાર્યક્ષેત્રે થનારી જાતીય સતામણીના છ કિસ્સાઓ સાથે કામ પાર પાડ્યું છે; એમાંથી ત્રણ કિસ્સાઓમાં કૉલેજોના પ્રિન્સિપલો પર આરોપ મૂકવામાં આવ્યા હતા.

પોસ્ટર અને સ્લોગન પ્રતિયોગિતા :
{{Poem2Close}}
'''પોસ્ટર અને સ્લોગન પ્રતિયોગિતા :'''
{{Poem2Open}}
સંલગ્ન કૉલેજોના પ્રિન્સિપલો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ વડાઓને ઉપ-કુલપતિની સહી સાથેના સરર્ક્યુલર મોકલવામાં આવ્યા હતા. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાઈન આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ અને આટ્સ કૉલેજોમાંથી WDCને સ્ત્રી અને પુરુષ બંને વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને કર્મચારીગણ તરફથી ઉત્સાહસભર જવાબો મળ્યા હતા.

Line 292: Line 292:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ
|previous = ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ
|next = માઈકલ એન્જેલોના ચિત્ર ‘ઑરિજિનલ સીન’નું પુનર્નિરીક્ષણ
|next = II – પુનર્વિચાર