ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આઠમો શુક્રવાર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(+1) |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આઠમો શુક્રવાર}} | {{Heading|આઠમો શુક્રવાર|ચંદુલાલ સેલારકા}} | ||
'''આઠમો શુક્રવાર''' (ચંદુલાલ સેલારકા; ‘આઠમો શુક્રવાર’, ૧૯૬૫) પરિણીત સુવર્ણ સુગંધી સાથેના લગ્નેતર સંબંધથી સંકળાય છે પરંતુ આઠમા શુક્રવારે એની સાથેનો સંબંધ તોડવા માટે આવેલા ફોનને એ મક્કમતાથી ઉપાડતો નથી, વાસ્તવમાં એ ફોન તો એની હૃદયરોગથી પીડાતી પત્નીના મૃત્યુના સમાચારનો હોય છે. એવા કથાનકને અહીં ચોટભર્યું કરવાનો ઉપક્રમ છે. {{right|ચં.}}
| '''આઠમો શુક્રવાર''' (ચંદુલાલ સેલારકા; ‘આઠમો શુક્રવાર’, ૧૯૬૫) પરિણીત સુવર્ણ સુગંધી સાથેના લગ્નેતર સંબંધથી સંકળાય છે પરંતુ આઠમા શુક્રવારે એની સાથેનો સંબંધ તોડવા માટે આવેલા ફોનને એ મક્કમતાથી ઉપાડતો નથી, વાસ્તવમાં એ ફોન તો એની હૃદયરોગથી પીડાતી પત્નીના મૃત્યુના સમાચારનો હોય છે. એવા કથાનકને અહીં ચોટભર્યું કરવાનો ઉપક્રમ છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 23:35, 24 July 2025
આઠમો શુક્રવાર
ચંદુલાલ સેલારકા
આઠમો શુક્રવાર (ચંદુલાલ સેલારકા; ‘આઠમો શુક્રવાર’, ૧૯૬૫) પરિણીત સુવર્ણ સુગંધી સાથેના લગ્નેતર સંબંધથી સંકળાય છે પરંતુ આઠમા શુક્રવારે એની સાથેનો સંબંધ તોડવા માટે આવેલા ફોનને એ મક્કમતાથી ઉપાડતો નથી, વાસ્તવમાં એ ફોન તો એની હૃદયરોગથી પીડાતી પત્નીના મૃત્યુના સમાચારનો હોય છે. એવા કથાનકને અહીં ચોટભર્યું કરવાનો ઉપક્રમ છે.
ચં.