ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એળે નહિ તો બેળે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એળે નહિ તો બેળે}}
{{Heading|એળે નહિ તો બેળે|પન્નાલાલ પટેલ}}
'''એળે નહિ તો બેળે''' (પન્નાલાલ પટેલ; 'સાચાં સમણાં’, ૧૯૪૯) પત્ની રૂખીને પિયરથી સાસરે આવવા ન દેતાં કોદર મિત્ર ભગા સાથે રૂખીને તેડવા સાસરે ઊપડે છે. માની મોકલવાની તૈયારી ન હોવા છતાં સાસરે આવવા માટે હાથે કરીને કોદરનો માર ખાઈને રૂખી પિયરથી પતિ સાથે ચાલી નીકળે છે - એમાં રૂખીની ઉત્સુકતાનું નિરૂપણ વાર્તાનું આકર્ષણ બને છે. ચં.
'''એળે નહિ તો બેળે''' (પન્નાલાલ પટેલ; ‘સાચાં સમણાં’, ૧૯૪૯) પત્ની રૂખીને પિયરથી સાસરે આવવા ન દેતાં કોદર મિત્ર ભગા સાથે રૂખીને તેડવા સાસરે ઊપડે છે. માની મોકલવાની તૈયારી ન હોવા છતાં સાસરે આવવા માટે હાથે કરીને કોદરનો માર ખાઈને રૂખી પિયરથી પતિ સાથે ચાલી નીકળે છે - એમાં રૂખીની ઉત્સુકતાનું નિરૂપણ વાર્તાનું આકર્ષણ બને છે.
{{right|'''ચં.'''}}
ઓથ (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) એક સ્ત્રી બે તમાચા લગાવી દે છે અને બહાર ધોધમાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડે છે એવી અનુભૂતિ કથાનાયિકાને મા, ઘર, પ્રિયતમ સાથેનાં ભ્રમણોમાં પહોંચાડે છે. છેવટે, મારનાર સ્ત્રીના અપરાધભાવ અને નાયિકાના વિખેરાઈ જતા ભાવની સમાન્તરતાનું આલેખન છે. બે સ્ત્રીના સંબંધને આધારે ઊભી થતી અન્ય સંબંધોની વ્યંજકતા વાર્તાનો નિરૂપ્ય વિષય છે. {{right|ચં.}}

Latest revision as of 00:11, 25 July 2025

એળે નહિ તો બેળે

પન્નાલાલ પટેલ

એળે નહિ તો બેળે (પન્નાલાલ પટેલ; ‘સાચાં સમણાં’, ૧૯૪૯) પત્ની રૂખીને પિયરથી સાસરે આવવા ન દેતાં કોદર મિત્ર ભગા સાથે રૂખીને તેડવા સાસરે ઊપડે છે. માની મોકલવાની તૈયારી ન હોવા છતાં સાસરે આવવા માટે હાથે કરીને કોદરનો માર ખાઈને રૂખી પિયરથી પતિ સાથે ચાલી નીકળે છે - એમાં રૂખીની ઉત્સુકતાનું નિરૂપણ વાર્તાનું આકર્ષણ બને છે.
ચં.