32,111
edits
(+1) |
No edit summary |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કાળીનો એક્કો|મીનળ દીક્ષિત}} | {{Heading|કાળીનો એક્કો|મીનળ દીક્ષિત}} | ||
કાળીનો એક્કો (મીનળ દીક્ષિત; ‘સમય શાંત છે’. ૧૯૭૬) એક જમાનાના ડિસ્ટ્રિક્ટ જજ રાવ બહાદુર માણેકલાલ, ડૉ. મહેતા અને વેપારી પૂનમચંદ - આ ત્રણ વ્યવહારડાહ્યાઓની સામે મુકાયેલા આદર્શવાદી માસ્તર શંકરપ્રસાદ અંતે એવી પ્રતીતિ પર આવે છે કે કશાક માટે સર્વસ્વ હોમી દેવાની તમન્ના જન્મવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આ વાતને પત્તાંની બાજીની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન ખાસ ધ્યાન ખેંચે તેવો છે.
{{right|'''ચં.'''}}
| '''કાળીનો એક્કો''' (મીનળ દીક્ષિત; ‘સમય શાંત છે’. ૧૯૭૬) એક જમાનાના ડિસ્ટ્રિક્ટ જજ રાવ બહાદુર માણેકલાલ, ડૉ. મહેતા અને વેપારી પૂનમચંદ - આ ત્રણ વ્યવહારડાહ્યાઓની સામે મુકાયેલા આદર્શવાદી માસ્તર શંકરપ્રસાદ અંતે એવી પ્રતીતિ પર આવે છે કે કશાક માટે સર્વસ્વ હોમી દેવાની તમન્ના જન્મવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આ વાતને પત્તાંની બાજીની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન ખાસ ધ્યાન ખેંચે તેવો છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||