ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચક્ષુઃશ્રવા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 05:53, 27 July 2025

{{Heading|ચક્ષુઃશ્રવા|ચંદ્રકાન્ત બક્ષી} ચક્ષુઃશ્રવા (ચંદ્રકાન્ત બક્ષી; ‘મશાલ’, ૧૯૬૮) વાર્તામાં, માણસ જૂનો થતો જાય છે અને દુનિયા નવી થતી જાય છે એવા નરદમ સત્ય વચ્ચે પ્રપૌત્રી કોશા અને આંખથી સાંભળતા દાદા કેશરસિંઘની મળતી વેવલેન્થનું આલેખન સંવેદનશીલ અને મર્મગામી છે.
ચં.