ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચિઠ્ઠી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 06:18, 27 July 2025
ચિઠ્ઠી
રમણભાઈ નીલકંઠ
ચિઠ્ઠી (રમણભાઈ નીલકંઠ; ‘હાસ્યમંદિર’, ૧૯૫૧) ચિઠ્ઠીઓ લઈ લઈને જાતજાતની સિફારસ માટે ગરજવાન લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે આવે છે અને અક્કલને ગિરવે મૂકી કઈ રીતે વર્તે છે એનું પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું નિરૂપણ હાસ્યરસયુક્ત છે. મનુષ્યવ્યવહારનો અને નર્મમર્મનો અચ્છો પરિચય અહીં મળી રહે છે.
ચં.