ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગ વગર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 15:24, 28 July 2025
પગ વગર
નગીન મોદી
પગ વગર (નગીન મોદી; ‘આઈડેન્ટીટી’, ૧૯૮૬) નામું લખવાની નોકરી કરતા અને ઉઘરાણીએ પગપાળા નીકળી પડતા પગસુખલાલનો ડાબો પગ ગુમ થઈ જાય છે અને અંતે એના વગર જીવવાની હામ ભીડે છે - એવું કપોલકલ્પનાને ઉપયોગમાં લેતું કથાનક પ્રયોગશીલ છે.
ચં.
←
[[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/નોખું ખોરડું|નોખું ખોરડું]]