ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:31, 30 July 2025

બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ

ચિનુ મોદી

બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ (ચિનુ મોદી; ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’, ૧૯૮૬) ત્રિપાર્શ્વ અરીસા સમક્ષ પૌરાણિક ઓખાની આધુનિક છબી ઉપસાવવાનો અહીં પ્રયત્ન છે. મૌખિક કથનપરંપરાની શૈલીમાં વચ્ચે સાખીઓના માધ્યમનો વણાટ ધ્યાન ખેંચે છે.
ચં.