31,409
edits
(+1) |
(+1) |
||
| Line 69: | Line 69: | ||
કાવ્યરીતિ તથા તેના રસ પરત્વે ગીતની કોઈ મર્યાદા યા વિશેષતા છે કે કેમ તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે. ગીતની કાવ્યરીતિ લાલિત્યપ્રધાન હોય, તેમાં વર્ણમાધુર્ય, લલિત પદાવલિ, કોમળ અર્થરચના, હળવો અર્થભાર અને ઊર્મિપ્રધાન વિષયો જ હોય એવી એક માન્યતા છે. પરંતુ, આપણા ગીતનો બધો પ્રદેશ જોઈ વળતાં આ પ્રકારની માન્યતાને ટેકો મળતો નથી. ગીત તત્ત્વતઃ કાવ્ય જ છે. કાવ્યમાં જેટલી રીતિઓ છે, કાવ્ય જે જે પ્રદેશો ખેડે છે તે બધી રીતિઓને અને વિષયોને ગીતમાં પણ સ્થાન છે, અને આપણું એ ગીત એ પ્રમાણે અનેક રીતિઓમાં અને અનેક પ્રદેશોમાં વિચરેલું છે. કાવ્યમાત્રની રચનારીતિમાં જે વ્યાપક અને બહુરંગી માધુર્ય તથા વર્ણસંવાદ છે તે માધુર્યને અને વર્ણસંવાદને ગીતમાં મર્યાદિત બનવાની જરૂર નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેને માધુર્યગુલ કહે છે તેવી માત્ર લલિતકોમલપદાવલિ જ ગીતમાં આવે એવું નથી. | કાવ્યરીતિ તથા તેના રસ પરત્વે ગીતની કોઈ મર્યાદા યા વિશેષતા છે કે કેમ તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે. ગીતની કાવ્યરીતિ લાલિત્યપ્રધાન હોય, તેમાં વર્ણમાધુર્ય, લલિત પદાવલિ, કોમળ અર્થરચના, હળવો અર્થભાર અને ઊર્મિપ્રધાન વિષયો જ હોય એવી એક માન્યતા છે. પરંતુ, આપણા ગીતનો બધો પ્રદેશ જોઈ વળતાં આ પ્રકારની માન્યતાને ટેકો મળતો નથી. ગીત તત્ત્વતઃ કાવ્ય જ છે. કાવ્યમાં જેટલી રીતિઓ છે, કાવ્ય જે જે પ્રદેશો ખેડે છે તે બધી રીતિઓને અને વિષયોને ગીતમાં પણ સ્થાન છે, અને આપણું એ ગીત એ પ્રમાણે અનેક રીતિઓમાં અને અનેક પ્રદેશોમાં વિચરેલું છે. કાવ્યમાત્રની રચનારીતિમાં જે વ્યાપક અને બહુરંગી માધુર્ય તથા વર્ણસંવાદ છે તે માધુર્યને અને વર્ણસંવાદને ગીતમાં મર્યાદિત બનવાની જરૂર નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેને માધુર્યગુલ કહે છે તેવી માત્ર લલિતકોમલપદાવલિ જ ગીતમાં આવે એવું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખબડદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું છે.</poem>}} | {{Block center|'''<poem>ખબડદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા, | અથવા, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ભક્તિને મોરચે ભડ કોક આંગમે.</poem>}} | {{Block center|'''<poem>ભક્તિને મોરચે ભડ કોક આંગમે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેવી પંક્તિઓ પણ ગીતની જ છે. અહીં ગીત જાણે શબ્દમાં લાલિત્ય કરતાં ખાંડાનો ખણખણાટ અને રણભેરીના ધ્વનિ સંભળાય છે. એની શબ્દરચના કઠોર છે, ઓજસ ગુણવાળી છે. અને છતાં તેમાં વર્ણસંવાદ છે અને તેમાંથી જન્મતું લલિતપદાવલિથી ભિન્ન એવું માધુર્ય છે. ગીત કાવ્યની પેઠે અનેક રસોને પોતાનો વિષય કરે છે અને એ રસને પોષક એવી માધુર્ય, ઓજસ અને પ્રસાદ ગુણવાળી પદાવલિ તે પ્રયોજે છે. એ જ પ્રમાણે ગીતમાં અર્થનિરૂપણ પણ વિષય પ્રમાણે હળવું ગંભીર બને છે. એમાં ફૂલ જેવા હળવા સુગમ શબ્દો હોય તો, | જેવી પંક્તિઓ પણ ગીતની જ છે. અહીં ગીત જાણે શબ્દમાં લાલિત્ય કરતાં ખાંડાનો ખણખણાટ અને રણભેરીના ધ્વનિ સંભળાય છે. એની શબ્દરચના કઠોર છે, ઓજસ ગુણવાળી છે. અને છતાં તેમાં વર્ણસંવાદ છે અને તેમાંથી જન્મતું લલિતપદાવલિથી ભિન્ન એવું માધુર્ય છે. ગીત કાવ્યની પેઠે અનેક રસોને પોતાનો વિષય કરે છે અને એ રસને પોષક એવી માધુર્ય, ઓજસ અને પ્રસાદ ગુણવાળી પદાવલિ તે પ્રયોજે છે. એ જ પ્રમાણે ગીતમાં અર્થનિરૂપણ પણ વિષય પ્રમાણે હળવું ગંભીર બને છે. એમાં ફૂલ જેવા હળવા સુગમ શબ્દો હોય તો, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રૂપ છે.</poem>}} | {{Block center|'''<poem>ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રૂપ છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા, | અથવા, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.</poem>}} | {{Block center|'''<poem>શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેવી પારા જેવી ઘન અને તત્ત્વના ભારથી ઝૂકી પડતી શબ્દરચના પણ આવે છે. ગીત એ માત્ર નાજુક લલિત, હળવી અને ઊર્મિલ રચના નથી. પણ જીવનના બધા પ્રદેશોને અને વિષયોને આલેખતી એક વ્યાપક કલાશક્તિવાળી રચના છે. માત્ર એ પોતાનું કામ વિશિષ્ટ રીતે, પોતાના રાગીયતાના મંચ ઉપરથી કરે છે, એટલું જ. | જેવી પારા જેવી ઘન અને તત્ત્વના ભારથી ઝૂકી પડતી શબ્દરચના પણ આવે છે. ગીત એ માત્ર નાજુક લલિત, હળવી અને ઊર્મિલ રચના નથી. પણ જીવનના બધા પ્રદેશોને અને વિષયોને આલેખતી એક વ્યાપક કલાશક્તિવાળી રચના છે. માત્ર એ પોતાનું કામ વિશિષ્ટ રીતે, પોતાના રાગીયતાના મંચ ઉપરથી કરે છે, એટલું જ. | ||