31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નિરંજન}} | {{Heading|નિરંજન}} | ||
{{right|[કર્તા : ઝવેરચંદ મેઘાણી, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ રૂ. ૨-૦-૦.]}}<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી મેઘાણીની આ પહેલી નવલકથા છે. સફળ રીતે ટૂંકી વાર્તાઓ લખ્યા પછી એમણે નવલકથાને પણ હાથમાં ગંભીરતાપૂર્વક લીધી છે એ હર્ષનો વિષય છે. | શ્રી મેઘાણીની આ પહેલી નવલકથા છે. સફળ રીતે ટૂંકી વાર્તાઓ લખ્યા પછી એમણે નવલકથાને પણ હાથમાં ગંભીરતાપૂર્વક લીધી છે એ હર્ષનો વિષય છે. | ||
‘નિરંજન’ એક કૉલેજિયનની કથા છે. એક કાઠિયાવાડી રાજનગરનો વતની યુવાન નિરંજન મુંબઈમાં કૉલેજમાં ભણે છે. વાર્તાનાં બધાં પાત્રો એક કે બીજે સંબંધે એની આસપાસ ગૂંથાય છે. વાર્તામાં બે પ્રવાહો અરસપરસ ગૂંચાતા વહે છે. એક તેના કૉલેજજીવનનો, બીજો તેના ગૃહજીવનનો. પહેલો પ્રવાહ વેગથી અને વધારે ઝળકાટથી વહે છે, બીજો મંદ છતાં વધારે ઊંડાણમાં ચાલે છે. કૉલેજજીવનનો પ્રવાહ સુનીલા, પ્રતિનાયકનું થોડું કામ કરતો ક્લબનો સેક્રેટરી, ગુજરાતીના પ્રોફેસર, કૉલેજના પ્રિન્સિપાલ, રજિસ્ટ્રાર, અને છેવટે લાલવાણી એટલાં મહત્ત્વનાં પાત્રોને નાયક સાથે સાંકળે છે. એના ગૃહજીવનનો પ્રવાહ તેનાં માતપિતા, બહેન, રાજનગરના દીવાન અને તેની પુત્રી સરયૂ અને ટપ્પાવાળો અભરામ એટલાં પાત્રોની આજુબાજુ વહે છે. | ‘નિરંજન’ એક કૉલેજિયનની કથા છે. એક કાઠિયાવાડી રાજનગરનો વતની યુવાન નિરંજન મુંબઈમાં કૉલેજમાં ભણે છે. વાર્તાનાં બધાં પાત્રો એક કે બીજે સંબંધે એની આસપાસ ગૂંથાય છે. વાર્તામાં બે પ્રવાહો અરસપરસ ગૂંચાતા વહે છે. એક તેના કૉલેજજીવનનો, બીજો તેના ગૃહજીવનનો. પહેલો પ્રવાહ વેગથી અને વધારે ઝળકાટથી વહે છે, બીજો મંદ છતાં વધારે ઊંડાણમાં ચાલે છે. કૉલેજજીવનનો પ્રવાહ સુનીલા, પ્રતિનાયકનું થોડું કામ કરતો ક્લબનો સેક્રેટરી, ગુજરાતીના પ્રોફેસર, કૉલેજના પ્રિન્સિપાલ, રજિસ્ટ્રાર, અને છેવટે લાલવાણી એટલાં મહત્ત્વનાં પાત્રોને નાયક સાથે સાંકળે છે. એના ગૃહજીવનનો પ્રવાહ તેનાં માતપિતા, બહેન, રાજનગરના દીવાન અને તેની પુત્રી સરયૂ અને ટપ્પાવાળો અભરામ એટલાં પાત્રોની આજુબાજુ વહે છે. | ||