ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શંકા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(No difference)

Latest revision as of 01:46, 14 August 2025

શંકા

ભગવતીકુમાર શર્મા

શંકા (ભગવતીકુમાર શર્મા; ‘અડાબીડ’, ૧૯૮૫) ઠાંસોઠાંસ ભરેલી બસમાં લઘુશંકાના દબાણ સાથે બેસેલા ઓચ્છવલાલના મનમાં પોતાના મિત્ર ચંદુડિયા સાથે સંકળાયેલી પત્ની વિમળા પરત્વેની શંકાનું દબાણ પણ તીવ્ર થતું જાય છે - એવાં સમાન્તર સંચલનોનું આ વાર્તામાં સંયોજન થયું છે.
ચં.