ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શામળશાનો વિવાહ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 01:47, 14 August 2025

અકસ્માત

પિનાકિન્ દવે

શામળશાનો વિવાહ (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) વૃદ્ધ શામળશા શેઠના, પાંચ-છ વર્ષની કન્યા સાથેના પાંચમી વારના લગ્ન દ્વારા બાળલગ્ન, વૃદ્ધવિવાહ અને બહુપત્નીત્વનો ઠઠ્ઠો રચતી આ વાર્તા કટાક્ષનું સબળ વાહન બની છે.
ચં.