ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શિકાર|નલિન રાવળ}}
{{Heading|શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા|માય ડિયર જયુ}}
શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે. <br>
'''શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા''' (માય ડિયર જયુ, ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) શનિની પનોતીના પરિણામે તૂટી ગયેલા, નર્યા બ્રાહ્મણિયા સંસ્કાર ધરાવતા ગોર લક્ષ્મીશંકર, દીકરાને ત્યાં સારવાર માટે ગયા છે. સાજા અને સાવ નવરાધૂપ થઈ ગયેલા ગોરભા બાજુના હેરકટિંગ સલૂનના કારીગરને મદદ કરી મશીન-ફુવારાથી ઘરાકના વાળ ધોઈ દેતી વખતે વિચારે છે કે એના ભાઈબંધ રવજી પટેલ અણધાર્યા આવીને પોતાને આમ વાળંદનું કામ કરતો જુએ તો? મરજાદી ગોરભાનું માણસ લેખે થયેલું પરિવર્તન પ્રતીતિકર નીવડે છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શામળશાનો વિવાહ
|previous = શામળશાનો વિવાહ
|next = શિકાર
|next = શિકાર
}}
}}

Latest revision as of 01:53, 14 August 2025

શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા

માય ડિયર જયુ

શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા (માય ડિયર જયુ, ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) શનિની પનોતીના પરિણામે તૂટી ગયેલા, નર્યા બ્રાહ્મણિયા સંસ્કાર ધરાવતા ગોર લક્ષ્મીશંકર, દીકરાને ત્યાં સારવાર માટે ગયા છે. સાજા અને સાવ નવરાધૂપ થઈ ગયેલા ગોરભા બાજુના હેરકટિંગ સલૂનના કારીગરને મદદ કરી મશીન-ફુવારાથી ઘરાકના વાળ ધોઈ દેતી વખતે વિચારે છે કે એના ભાઈબંધ રવજી પટેલ અણધાર્યા આવીને પોતાને આમ વાળંદનું કામ કરતો જુએ તો? મરજાદી ગોરભાનું માણસ લેખે થયેલું પરિવર્તન પ્રતીતિકર નીવડે છે.
ર.