ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બીડીઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|બીડીઓ| | {{Heading|બીડીઓ|સુન્દરમ્}} | ||
'''બીડીઓ''' ( | '''બીડીઓ''' (‘સુન્દરમ્'; ‘પિયાસી’, ૧૯૪૦) બીડીઓનાં ઠૂંઠાં વીણવા ગયેલાં ભાઈબહેન ફૂલકી અને છીતિયાની ભ્રમણકથા દ્વારા અસ્પૃશ્ય વર્ગની વિષમતાને સ્વાભાવિકતા અને વાસ્તવિકતાથી નિરૂપતી વાર્તા નોંધપાત્ર છે.<br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 06:16, 16 August 2025
બીડીઓ
સુન્દરમ્
બીડીઓ (‘સુન્દરમ્’; ‘પિયાસી’, ૧૯૪૦) બીડીઓનાં ઠૂંઠાં વીણવા ગયેલાં ભાઈબહેન ફૂલકી અને છીતિયાની ભ્રમણકથા દ્વારા અસ્પૃશ્ય વર્ગની વિષમતાને સ્વાભાવિકતા અને વાસ્તવિકતાથી નિરૂપતી વાર્તા નોંધપાત્ર છે.
ચં.