ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિકલ્પ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિકલ્પ|હસુ યાજ્ઞિક}} | {{Heading|વિકલ્પ|હસુ યાજ્ઞિક}} | ||
વિકલ્પ (હસુ યાજ્ઞિક; | '''વિકલ્પ''' (હસુ યાજ્ઞિક; ‘શબ્દસૃષ્ટિ' – ઑગસ્ટ, ૧૯૮૯) વાર્તાનાયક એવા રોગનો ભોગ બન્યો છે જેનાં કોઈ પ્રગટ લક્ષણો નથી ને છતાં અકળ દર્દ રહ્યા કરે છે. તપાસ થતાં નિદાન થાય છે કે તે પ્રકાશના અભાવને અંધકાર અને અંધકારના અભાવને પ્રકાશ ગણે છે. આમ તેનો કોઈ અનુભવ સાવ સ્વતંત્ર-નિરપેક્ષ નથી. આંખની તકલીફ પણ આંખના એકવિધ ઉપયોગનું પરિણામ છે. જીવનની એકવિધતાથી સર્જાનારી સમસ્યાનું અહીં પ્રતીકાત્મક નિરૂપણ થયું છે. <br> | ||
{{right|'''ર.'''}}<br> | {{right|'''ર.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 14:23, 17 August 2025
વિકલ્પ
હસુ યાજ્ઞિક
વિકલ્પ (હસુ યાજ્ઞિક; ‘શબ્દસૃષ્ટિ’ – ઑગસ્ટ, ૧૯૮૯) વાર્તાનાયક એવા રોગનો ભોગ બન્યો છે જેનાં કોઈ પ્રગટ લક્ષણો નથી ને છતાં અકળ દર્દ રહ્યા કરે છે. તપાસ થતાં નિદાન થાય છે કે તે પ્રકાશના અભાવને અંધકાર અને અંધકારના અભાવને પ્રકાશ ગણે છે. આમ તેનો કોઈ અનુભવ સાવ સ્વતંત્ર-નિરપેક્ષ નથી. આંખની તકલીફ પણ આંખના એકવિધ ઉપયોગનું પરિણામ છે. જીવનની એકવિધતાથી સર્જાનારી સમસ્યાનું અહીં પ્રતીકાત્મક નિરૂપણ થયું છે.
ર.