ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદુબા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સદુબા|ઝવેરચંદ મેઘાણી}} | {{Heading|સદુબા|ઝવેરચંદ મેઘાણી}} | ||
સદુબા (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) ચાડિયાની ચડવણીથી મરાઠી સૂબો રાઘુ ભાટિયાણી સદુબા પર બદચાલનો આરોપ મૂકી ભદ્રમાં હાજર કરવા જમાદાર મોકલે છે. નિર્દોષ સદુબા પોતાની દીકરી સાથે બલિદાન દે છે. બસો ભાટ પણ પોતાની કુમળી દીકરીઓનાં માથાં વધેરવા ભદ્રના કિલ્લે પહોંચે છે. નગરશેઠ વચ્ચે પડી, ચાડિયાને પકડી ભાટોને સોંપે છે. સદુબાની પવિત્રતા અને શહીદી શહેરનું ચાડિયારૂપી દૂષણ કેમ દૂર કરે છે તેનું પ્રસ્તારી આલેખન કરતી વાર્તા સચોટ પ્રસંગાલેખનથી ધ્યાન ખેંચે છે. <br> | '''સદુબા''' (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) ચાડિયાની ચડવણીથી મરાઠી સૂબો રાઘુ ભાટિયાણી સદુબા પર બદચાલનો આરોપ મૂકી ભદ્રમાં હાજર કરવા જમાદાર મોકલે છે. નિર્દોષ સદુબા પોતાની દીકરી સાથે બલિદાન દે છે. બસો ભાટ પણ પોતાની કુમળી દીકરીઓનાં માથાં વધેરવા ભદ્રના કિલ્લે પહોંચે છે. નગરશેઠ વચ્ચે પડી, ચાડિયાને પકડી ભાટોને સોંપે છે. સદુબાની પવિત્રતા અને શહીદી શહેરનું ચાડિયારૂપી દૂષણ કેમ દૂર કરે છે તેનું પ્રસ્તારી આલેખન કરતી વાર્તા સચોટ પ્રસંગાલેખનથી ધ્યાન ખેંચે છે. <br> | ||
{{right|'''ર.'''}}<br> | {{right|'''ર.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 14:56, 17 August 2025
સદુબા
ઝવેરચંદ મેઘાણી
સદુબા (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) ચાડિયાની ચડવણીથી મરાઠી સૂબો રાઘુ ભાટિયાણી સદુબા પર બદચાલનો આરોપ મૂકી ભદ્રમાં હાજર કરવા જમાદાર મોકલે છે. નિર્દોષ સદુબા પોતાની દીકરી સાથે બલિદાન દે છે. બસો ભાટ પણ પોતાની કુમળી દીકરીઓનાં માથાં વધેરવા ભદ્રના કિલ્લે પહોંચે છે. નગરશેઠ વચ્ચે પડી, ચાડિયાને પકડી ભાટોને સોંપે છે. સદુબાની પવિત્રતા અને શહીદી શહેરનું ચાડિયારૂપી દૂષણ કેમ દૂર કરે છે તેનું પ્રસ્તારી આલેખન કરતી વાર્તા સચોટ પ્રસંગાલેખનથી ધ્યાન ખેંચે છે.
ર.