રચનાવલી/૧૮૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન) |}} {{Poem2Open}} ‘કોઈ પણ ખ્રિસ્તી દુઃખથી મુક્ત હોય એવું મેં કદી વિચાર્યું નથી. આપણા પ્રભુએ પણ દુ:ખ વેઠ્યું છે અને હું માનતો થયો છું કે તેમણે આપણને યાતના...")

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન)    |}}
{{Heading|૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન)    |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2f/Rachanavali_180.mp3

૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન)  • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

{{Poem2Open}}
{{Poem2Open}}
‘કોઈ પણ ખ્રિસ્તી દુઃખથી મુક્ત હોય એવું મેં કદી વિચાર્યું નથી. આપણા પ્રભુએ પણ દુ:ખ વેઠ્યું છે અને હું માનતો થયો છું કે તેમણે આપણને યાતનામાંથી ઉગારવા સહન નહોતું કર્યું, એમણે સહન કર્યું હતું. આપણને યાતના જીરવવાનું શીખવાડવા માટે.’ જગતની રચના અને જગતની વાસ્તવિકતા સામે ટકી રહેવાનો આવો ધડખમ સંદેશો એક પાત્ર દ્વારા વહેતો કરનાર લેખક છે દક્ષિણ આફ્રિકાનો એલન પેટન અને એની પ્રસિદ્ધ નવલકથા છે : ‘જુઓ વહાલા દેશ’ (ક્રાય ધ બીલવ્ડ કન્ટ્રી)

Line 20: Line 32:

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = ૧૭૯
|next =
|next = ૧૮૧