કળા, સાહિત્ય અને વિવેચન/વિવેચનની પદ્ધતિઓ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 49: Line 49:
ફ્રોય્‌ડની ઉત્તરકાલીન વિચારણામાં સ્થપાયેલી ઓબ્જેક્ટ રિલેશન્સ થિયરી અનુયાયી અભ્યાસીઓને સાહિત્યચર્ચાના વિકાસ અર્થે નવી ભૂમિકા રચી આપે છે. આ થિયરીમાં સર્જકચિત્તની અતિ સંકુલ પ્રક્રિયાનું વર્ણન છે. બાહ્ય જગતના પદાર્થો સાથેના સંબંધો રચાતાં લેખકના વિશિષ્ટ સેલ્ફના ઘડતરની પ્રક્રિયા અને એવા સંબંધોમાં ભાષાના માધ્યમની કામગીરી અને એ સમગ્ર સંકુલ ક્રિયાપ્રતિક્રિયાઓની કળાત્મક રૂપમાં નિર્ણાયક અસર – એને લગતા પ્રશ્નો એમાં વણાયા છે. બાળક પુખ્ત વયનું થાય એ ગાળામાં અસંપ્રજ્ઞાતના બહિર્લક્ષી પ્રક્ષેપન(projection) દ્વારા થતું સંરચન અને બાહ્ય જગતની સંરચનાનું અંતર્વર્તી પ્રક્ષેપન(introjection) -એમ પરસ્પરવિરોધી સંરચનપ્રક્રિયાઓ ચાલતી રહે છે. કળાનિર્માણ આ રીતે સમાજ અને સંસ્કૃતિ સાથે સજીવ રીતે જોડાય છે. એરિનઝ્‌ વીગ, એડ્રિઅન સ્ટોક્સ અને રિચર્ડ કુહ્‌ન જેવા અભ્યાસીઓએ આ દિશામાં મૂલ્યવાન વિચારણા કરી છે. જેક લકાને ફ્રોય્‌ડની મૂળ વિચારણામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અસંપ્રજ્ઞાતની વિભાવના તેમણે સંરચનાવાદના માળખામાં રચી. આ અસંપ્રજ્ઞાત કંઈ આદિમ વૃત્તિઓ, ઇચ્છાઓ અને કલ્પનોનો અતંત્ર યાદૃચ્છિક સંચય માત્ર નથી : ભાષાની જેમ એ પણ સંરચના ધરાવે છે. બાળક એની ભાષા – પૂર્વ દશાના ઇડિપસગ્રંથિ – પૂર્વ ચિત્તમાં હજુ કેવળ કાલ્પનિક વિશ્વનો પ્રક્ષેપ કરે છે. આ તબક્કે ego-અહમ્‌ સ્વયં ઘેરી ભ્રાંતિ સમો હોય છે. પણ તે જ્યારે ભાષાતંત્રમાં પ્રવેશે છે ત્યારે પોતાની એ કાલ્પનિક સૃષ્ટિ અને ભાષાતંત્ર વચ્ચે એક ખાઈ રચાય છે. ભાષા સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ છે અને તેની સંરચનાઓમાં સામાજિક જીવનના આદર્શો અને આદેશો અન્વિત રહ્યાં હોય છે. એટલે લકાન જેને કઠોર વાસ્તવ કહે છે તેના પર એ કાલ્પનિક સૃષ્ટિ અને ભાષાતંત્ર વચ્ચેની આંતર ક્રિયાપ્રતિક્રિયા અસર પાડે છે. અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત એ બે વચ્ચે એ રીતે સંગતિ સ્થપાય છે. લકાનની દૃષ્ટિએ સમગ્ર મનોઘટના જ પાઠ (psyche as text) રૂપે ઊપસે છે. એડ્‌ગર એલન પૉની ‘દ પરલૉઇન્ડ લેટર’ શીર્ષકની વાર્તાનું તેમણે આ દૃષ્ટિએ વિશ્લેષણ કર્યું છે.  

અનુસંરચનાવાદી મનોવિશ્લેષણની વિચારધારામાં દેરિદાનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. પાઠ(text) સ્વયં તેમને માટે મનોઘટના (psyche) સમો છે. વિનિર્મિતિની પદ્ધતિએ તેઓ પાઠના અંશોને ઉકેલવા ચાહે છે. લકાનની વિચારણામાં લેખક-ભાવકનો ‘સબ્જેક્ટ’ – આત્મ પાઠથી જ નિર્ધારિત થાય છે. એ ‘આત્મ’ પોતાનાં કાર્યોમાં signifierને ચઢિયાતું લેખે છે. દેરિદાની વિચારણામાં signifier એટલું મહત્ત્વનું નથી. લેખન એકીસાથે desireને અવરોધે પણ છે અને પ્રગટ પણ કરે છે. બોલાયેલો કે લિખિત શબ્દ differenceની અસર નીચે જ સંભવે છે. તેમના મતે અસંપ્રજ્ઞાત હંમેશાં ભાષામાં જ કાર્યરત હોય છે. લકાન એ વાત પર ભાર મૂકે છે કે ભાષા સ્વયં એક એવો ઢાંચો લાદે છે જે અસંપ્રજ્ઞાતનું નિર્માણ કરે છે. અર્થાત્‌, ભાષા શાસનકર્તા રહે છે. દેરિદા એ વાત પર ભાર મૂકવા ચાહે છે કે અસંપ્રજ્ઞાત સ્વયં એવા ઢાંચાની બહાર નીકળી જાય છે. અસંપ્રજ્ઞાત signifying system માં સક્રિયપણે ઉત્પાદક બને છે. કાફકાની ‘પેરેબલ બિફોર ધ લૉ’ એ વાર્તાના પાઠનું પોતાની રીતે વિશ્લેષણ તેમણે કર્યું છે.

પુરાકલ્પનો અને આદ્યરૂપોને લક્ષતું વિવેચન (Criticism pertaining to myths and archetypes) :  
{{Poem2Close}}
'''પુરાકલ્પનો અને આદ્યરૂપોને લક્ષતું વિવેચન (Criticism pertaining to myths and archetypes) :'''
{{Poem2Open}}
સાહિત્યવિવેચનમાં ‘પુરાકલ્પન’(myth) અને ‘આદ્યરૂપ’(archetype) એ બે વિભાવનાઓ જુદા જુદા વિષયોમાંથી ઊતરી આવી છે. પણ એ બંનેને લક્ષતું વિવેચન ઘણી ગાઢ રીતે સંકળાઈ જતું દેખાય છે. એ બે પૈકી પુરાકલ્પનનો ખ્યાલ ઘણો પ્રાચીન છે. સદીઓ પહેલાં માનવજાતિને પુરાણકથાઓનો જે વિશાળ વારસો મળ્યો તેનો એ નિર્દેશ કરે છે. પણ આ વિષયમાં ચુસ્ત વૈજ્ઞાનિક સંશોધન-અધ્યયન છેલ્લાં દોઢસોબસો વર્ષોમાં જ આરંભાયું છે. ફેઝર, ટાય્લર, હેરિસન, મેક્સમૂલર, ફ્રોય્‌ડ, યુંગ, યોસેફ કેમ્પબેલ, ક્લાય્‌ડ ક્લક્‌ હોમ, નોર્થ્રોપ ફ્રાય આદિ અનેક અભ્યાસીઓએ આગવીઆગવી દૃષ્ટિએ ખેડાણ કર્યું છે. મૂળ હકીકત એ છે કે પુરાકલ્પનની વિચારણા ધર્મ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિચિંતન, માનવનૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ અને સાહિત્યાદિ કળાઓ એમ અનેક વિષયો સાથે જોડાયેલી રહી છે અને એ દરેક વિષયના અભ્યાસીઓએ એનાં સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન પરત્વે પરસ્પરથી ઘણી ભિન્ન ભૂમિકાએથી ચિંતન કર્યું છે. એટલે એ સર્વ વિચારણાઓમાં પુરાકલ્પનની કોઈ એક સ્થિર નિશ્ચિત અને એકાત્મરૂપ વ્યાખ્યા કે વિભાવના પ્રાપ્ત થઈ નથી. એની સામે ‘આદ્યરૂપ’ (archetype)ની વિભાવના જાણીતા મનોવિજ્ઞાની કાર્લ યુગની સામૂહિક અવચેતન(collective unconscious)ની વિશિષ્ટ ધારણા સાથે જોડાયેલી છે. આ સામૂહિક અવચેતનમાંથી જ ઉદ્‌ભૂત થતાં આદ્યરૂપો જ પુરાણકથાઓમાં અંશભૂત રહ્યાં હોય છે.

પુરાણકથાઓનું વિશ્વ એ ઐતિહાસિક સમયની પેઠે પેલે પારનું આદ્યવિશ્વ છે. દિવ્ય શક્તિ ધરાવતાં ચરિત્રો અને અદ્‌ભુત અલૌકિક બનાવોનું એ વિશ્વ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, દેવદેવતાઓનાં અદ્‌ભુત દિવ્ય હેતુવાળાં કાર્યો, દેવતાઈ શક્તિવાળા અવતારી પુરુષની કથા, દેવદાનવસંગ્રામ, કોઈ માનવજાતિની પૃથ્વી પર આગમનની કથા, માનવ અને પ્રાણીઓનાં જાતિપરિવર્તનો, સ્વર્ગનરકની રચના, વિશ્વપ્રકૃતિમાં ચમત્કૃતિપૂર્ણ ફેરફારો – વગેરે વર્ણ્ય વિષયો પુરાણકથાઓમાં રજૂ થતા હોય છે. ધર્મકથાઓ, વિધિવિધાનો, પ્રાચીન મહાકાવ્યો અને અન્ય પ્રશિષ્ટ સાહિત્ય, મૌખિક પરંપરાનું સાહિત્ય, ચિત્રશિલ્પસ્થાપત્ય અને અન્ય પરંપરાઓ રૂપે પ્રજાને એ વારસામાં મળે છે. અનેક પ્રજાઓને ધર્મ અને પુરાણકથાઓનો સંયુક્ત વારસો મળ્યો હોય છે. એવાં દૃષ્ટાંતોમાં બંને એકબીજાનો આશ્રય લઈને વિકસતાં રહ્યાં હોવાનું જણાય છે, પણ અનેક આદિમ્‌ જાતિઓને ધર્મથી અલગપણે સાદી સરળ પુરાણકથાઓનો વારસો મળ્યો છે. એ પરથી સૂચિત થાય છે કે ધર્મસંસ્થાના ઉદ્‌ભવથી સ્વતંત્ર રીતે પુરાણકથા અસ્તિત્વ ધરાવે છે; પણ, ધર્મના સંયોગે તે જન્મી છે ત્યાં તે વધુ authoritative નીવડી છે. એવી પુરાણકથાઓ પવિત્ર અને લોકોત્તર રહસ્યવાળી લેખાતી રહી છે. લોકોએ પૂરી આસ્થા સાથે એનો સ્વીકાર કર્યો હોય છે. ધર્મવિચારની સાથોસાથ આ પુરાણકથાઓ પણ લોકોને સમાજવ્યવસ્થા, વિધિવિધાન, રિવાજ, પર્વો ઉત્સવોમાં પ્રેરે છે, બલકે ધર્મનીતિ અને આચારવિચારનાં ધોરણો અને મૂલ્યોનું અર્ધપ્રગટ અર્ધપ્રચ્છન્ન માળખું પૂરું પાડે છે. વળી, સાહિત્ય અને અન્ય કળાઓએ સતત ધર્મ અને પુરાણકથાઓમાંથી પ્રેરણા મેળવી છે : ધર્મ અને પુરાણકથાઓના અતીન્દ્રિય અનુભવો અને દર્શનો, કથાનકો અને ચરિત્રો તેમાં વર્ણ્ય વસ્તુ તરીકે સ્વીકારાતાં રહ્યાં છે. આધુનિક યુગમાં પુરાણોનું વિશ્વ પ્રખર બૌદ્ધિકતાવાદ અને વૈજ્ઞાનિક વિચારના પ્રભાવ નીચે સંશયનો વિષય બન્યું ત્યારેય આધુનિક કવિઓ, નાટ્યકારો અને કથાસર્જકો પુરાણકથાઓમાંથી આગવીઆગવી રીતે સામગ્રી લઈ તેને નવું કળાત્મક રૂપ આપવા પ્રેરાયા છે કે તેની કોટિનું રહસ્યસભર વિશ્વ સર્જવા મથ્યા છે. પુરાણકથાઓની સંરચના, પ્રતીકમંડળ, ભાષાભિવ્યક્તિ અને તે સર્વ અંશોમાં કામ કરતી mythopoetic ચેતના આધુનિક સાહિત્યમાં વ્યાપકપણે ગૂંથાયાં છે.

Line 92: Line 94:
ફિનોમિનોલૉજીની વિચારધારામાંના stratified structureના મૉડેલમાંથી પ્રેરણા લઈ રોમન ઇન્ગાર્ડને સાહિત્યની કૃતિનું ઝીણવટભર્યું વિશ્લેષણ હાથ ધર્યું. કૃતિની અતિ સંકુલ ઘટનાને મનોવિજ્ઞાનના નિયમોમાં ઢાળવાની નથી, સમુચિત આકલનમાં એની પોતાની અંતર્હિત રહેલી સંરચના એ પોતે જ પ્રગટ કરી આપશે એમ તેઓ કહે છે. કળાકૃતિ પોતે જે છે તે, અને વાચનપ્રક્રિયામાં તેની મૂર્ત ઉપલબ્ધિ એ બંને જુદાં છે. તેમની દૃષ્ટિએ સાહિત્યકૃતિની રચના ચાર સ્તરીભૂત સંરચનાઓથી બને છે :

<poem>:::(૧) મૂર્ત અવાજોનું સ્તર,
:::{{hi|1.5em|(૧) મૂર્ત અવાજોનું સ્તર,}}
:::(૨) ‘અર્થ’નું સ્તર,
:::{{hi|1.5em|(૨) ‘અર્થ’નું સ્તર,}}
:::(૩) રજૂ થતા પદાર્થો, વ્યક્તિઓનું સ્તર, અને
:::{{hi|1.5em|(૩) રજૂ થતા પદાર્થો, વ્યક્તિઓનું સ્તર, અને}}
:::(૪) પદાર્થો વ્યક્તિઓની રજૂઆતમાં અમુક પરિપ્રેક્ષ્યો, વ્યૂહરચનાઓ, દૃષ્ટિબિંદુઓ કે જુદા જુદા ‘voice’ના સંયોજનની પદ્ધતિ – એ સ્તર.</poem>
:::{{hi|1.5em|(૪) પદાર્થો વ્યક્તિઓની રજૂઆતમાં અમુક પરિપ્રેક્ષ્યો, વ્યૂહરચનાઓ, દૃષ્ટિબિંદુઓ કે જુદા જુદા ‘voice’ના સંયોજનની પદ્ધતિ – એ સ્તર.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ દરેક સ્તર એની આગવી સંરચનાગત તરેહ ધરાવે છે, એ દરેકના સંયોજનના અમુક આગવા નિયમો છે. અને આંશિક સ્વાયત્તતા તેને હોય છે. પણ એ દરેક, બાકીનાં સ્તરો સાથે ક્રિયાપ્રતિક્રિયાઓથી ગાઢપણે સંયોજાય છે અને એ રીતે સમગ્રની એકતા નિર્માણ થાય છે. કૃતિના આસ્વાદ અને તેની સમજ અર્થે ભિન્નભિન્ન સ્તરોની સંરચનાઓ અને સમગ્ર સંરચનાને સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિએ લક્ષ લેવાની છે. પણ કૃતિને આ કે તે પૂર્વનિર્ધારિત ઢાંચામાં ઢાળવાની નથી. સંરચનાના આંતરસંબંધોને વિના અવરોધ પ્રગટ થવા દેવાના છે.

Line 107: Line 109:
{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વિવેચનકૃતિ
|previous = વિવેચન
|next = વિવેચનનું સ્વરૂપ અને કાર્ય
|next = કૃતિવિવેચનનું સ્વરૂપ અને કાર્ય
}}
}}