31,402
edits
(+1) |
(+1) |
||
| Line 34: | Line 34: | ||
અને આ કવિજીવન કેવું કપરું છે એનો અણસાર પણ તેમણે અવાર નવાર આપ્યો જ છે. કવિતા, શબ્દ, કવિતાનું વિવેચન એ ચાલુ શ્રી સુધીરની નિસ્બત રહ્યાં જણાય છે. એનો અનિવાર્ય સંબંધ સાંપ્રત જીવનરીતિ સાથે જોડાયેલો હોઈ કવિ–સંવિત્તિ પર પડેલા એના પ્રતિભાવો પણ એ સાથે જ આપણને મળે છે, એટલે આ જાતના ઉલ્લેખો સંદર્ભનિરપેક્ષ નીવડતા નથી. સંદર્ભસાપેક્ષ કવિના ભાવજગત સાથેના સંધાનને કારણે વિવિધ કવિમિજાજોનું પ્રગટીકરણ ગ્રંથસ્થ કવિતાને એક આગવું પરિમાણ અર્પે છે. કવિ જેમ આજુબાજુની સૃષ્ટિને જુએ છે એ જ રીતે સાહિત્યસૃષ્ટિને પણ જુએ છે. કાંઈક નિરાશાનો સૂર એમાં વ્યક્ત થયો છે. ભાવકો કથયિતવ્યને પામી ન શકે એમાં કવિ શું કરે? બંધિયાર રુચિવાળા વાચકો નવી કવિતાને શી રીતે આવકારે? પણ કવિનું કાર્ય તો અવાજને રમતો મૂકવાનું જ છે. કવિના તાટસ્થ્યની વાત તેમણે બહુ સારી રીતે રજૂ કરી છે : | અને આ કવિજીવન કેવું કપરું છે એનો અણસાર પણ તેમણે અવાર નવાર આપ્યો જ છે. કવિતા, શબ્દ, કવિતાનું વિવેચન એ ચાલુ શ્રી સુધીરની નિસ્બત રહ્યાં જણાય છે. એનો અનિવાર્ય સંબંધ સાંપ્રત જીવનરીતિ સાથે જોડાયેલો હોઈ કવિ–સંવિત્તિ પર પડેલા એના પ્રતિભાવો પણ એ સાથે જ આપણને મળે છે, એટલે આ જાતના ઉલ્લેખો સંદર્ભનિરપેક્ષ નીવડતા નથી. સંદર્ભસાપેક્ષ કવિના ભાવજગત સાથેના સંધાનને કારણે વિવિધ કવિમિજાજોનું પ્રગટીકરણ ગ્રંથસ્થ કવિતાને એક આગવું પરિમાણ અર્પે છે. કવિ જેમ આજુબાજુની સૃષ્ટિને જુએ છે એ જ રીતે સાહિત્યસૃષ્ટિને પણ જુએ છે. કાંઈક નિરાશાનો સૂર એમાં વ્યક્ત થયો છે. ભાવકો કથયિતવ્યને પામી ન શકે એમાં કવિ શું કરે? બંધિયાર રુચિવાળા વાચકો નવી કવિતાને શી રીતે આવકારે? પણ કવિનું કાર્ય તો અવાજને રમતો મૂકવાનું જ છે. કવિના તાટસ્થ્યની વાત તેમણે બહુ સારી રીતે રજૂ કરી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>બાસ્કેટ બોલની માફક રમતા માનવીઓ | {{Block center|'''<poem>બાસ્કેટ બોલની માફક રમતા માનવીઓ | ||
માણી નથી શકતા અવાજને | માણી નથી શકતા અવાજને | ||
રખેને આઉટ થઈ જવાય | રખેને આઉટ થઈ જવાય | ||
| Line 44: | Line 44: | ||
બોલને છોડી દઈ | બોલને છોડી દઈ | ||
એક બાજુ ઊભનારને | એક બાજુ ઊભનારને | ||
લોકો કવિ કહે છે અહીં.</poem>}} | લોકો કવિ કહે છે અહીં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગલીને નાકે ઊભેલા દોસ્તો સ્મશાને કોને લઈ જવો એનો વિચાર કરે છે ત્યારે કોઈ દરખાસ્ત કરે છે કે લઈ જાઓ સુધીર દેસાઈને | કારણ? | ગલીને નાકે ઊભેલા દોસ્તો સ્મશાને કોને લઈ જવો એનો વિચાર કરે છે ત્યારે કોઈ દરખાસ્ત કરે છે કે લઈ જાઓ સુધીર દેસાઈને | કારણ? | ||
| Line 65: | Line 65: | ||
‘શબ્દ’ એ કવિને મન કેવડી મોટી વસ્તુ છે! ‘જમણો હાથ ક્યાંક જતો રહ્યો છે’ ત્યારે શબ્દોને એ કેવા જોઈ શકે છે :– | ‘શબ્દ’ એ કવિને મન કેવડી મોટી વસ્તુ છે! ‘જમણો હાથ ક્યાંક જતો રહ્યો છે’ ત્યારે શબ્દોને એ કેવા જોઈ શકે છે :– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તડ તડ ફૂટતા ને ધીમે ધીમે | {{Block center|'''<poem>તડ તડ ફૂટતા ને ધીમે ધીમે | ||
લીલાલીલા નીલમ જેવા થતા | લીલાલીલા નીલમ જેવા થતા | ||
ભડભડ લાલલાલ થઈ સળગતા | ભડભડ લાલલાલ થઈ સળગતા | ||
શબ્દોને જોઈ શકું છું હું.</poem>}} | શબ્દોને જોઈ શકું છું હું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ અને કવિતા વિષે ઘણા કવિઓએ કાવ્યો કરેલાં છે. સુધીર તો કહે છે કે પોતાની આસપાસ પ્રસરેલી રાત્રીનો એક ટુકડો કાપી લઈ સવાર સુધી કામ કર્યા બાદ જે જાળી જેવી આકૃતિ નિર્માય છે એમાંથી દેખાતા વિશ્વને કેટલાક કવિતા કહે છે! આ ‘વિશ્વ’માં જ કવિનું ભાવ–જગત સંનિહિત છે. કોઈને આ કવિની કવિતામાં એકાકીપણાની એકતાનતા કદાચ વરતાશે. પણ સૃષ્ટિના સઘળા પદાર્થો અને સમગ્ર સમાજ પણ છેવટે તો કવિની સંવિત્તિ પર શો પ્રતિશબ્દ પડે છે એ જ છેવટે તો મહત્ત્વનું છે. આજનો કવિ દેશના બનાવો કે સમષ્ટિની ઘટનાઓ વિશે લખવા કરતાં પોતાના જગત વિશે – પોતાની નિસ્બત વધુમાં વધુ છે એવા પોતાના લાગણીતંત્ર, મનોવ્યાપાર કે ભાવસંચલનો વિશે બોલવાનું વધુ પસંદ કરે એ સ્વાભાવિક છે. યંત્ર વૈજ્ઞાનિક યુગની ભીંસમાં ઘટનાઓ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે કળાકારો પોતાની વાત કરે એમાં જેટલું જગત પ્રવેશી શકે એટલાથી વાચકોએ સંતુષ્ટ થવું ઘટે. અન્યથા પોતાની વાસનાઓને ઉતરડી નાખનાર કવિ જ્યારે એ અક્ષરો થઈને આંગળીઓમાંથી ટપકવા માંડે છે ત્યારે ‘મરી જઈશ હું ગુંગળાઈને’ એ ભયે એને રોકતા નથી અને એકરાર કરે છે | કવિ અને કવિતા વિષે ઘણા કવિઓએ કાવ્યો કરેલાં છે. સુધીર તો કહે છે કે પોતાની આસપાસ પ્રસરેલી રાત્રીનો એક ટુકડો કાપી લઈ સવાર સુધી કામ કર્યા બાદ જે જાળી જેવી આકૃતિ નિર્માય છે એમાંથી દેખાતા વિશ્વને કેટલાક કવિતા કહે છે! આ ‘વિશ્વ’માં જ કવિનું ભાવ–જગત સંનિહિત છે. કોઈને આ કવિની કવિતામાં એકાકીપણાની એકતાનતા કદાચ વરતાશે. પણ સૃષ્ટિના સઘળા પદાર્થો અને સમગ્ર સમાજ પણ છેવટે તો કવિની સંવિત્તિ પર શો પ્રતિશબ્દ પડે છે એ જ છેવટે તો મહત્ત્વનું છે. આજનો કવિ દેશના બનાવો કે સમષ્ટિની ઘટનાઓ વિશે લખવા કરતાં પોતાના જગત વિશે – પોતાની નિસ્બત વધુમાં વધુ છે એવા પોતાના લાગણીતંત્ર, મનોવ્યાપાર કે ભાવસંચલનો વિશે બોલવાનું વધુ પસંદ કરે એ સ્વાભાવિક છે. યંત્ર વૈજ્ઞાનિક યુગની ભીંસમાં ઘટનાઓ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે કળાકારો પોતાની વાત કરે એમાં જેટલું જગત પ્રવેશી શકે એટલાથી વાચકોએ સંતુષ્ટ થવું ઘટે. અન્યથા પોતાની વાસનાઓને ઉતરડી નાખનાર કવિ જ્યારે એ અક્ષરો થઈને આંગળીઓમાંથી ટપકવા માંડે છે ત્યારે ‘મરી જઈશ હું ગુંગળાઈને’ એ ભયે એને રોકતા નથી અને એકરાર કરે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મને ખબર છે નીચોવાઈ રહી છે | {{Block center|'''<poem>મને ખબર છે નીચોવાઈ રહી છે | ||
મારી જિંદગી | મારી જિંદગી | ||
અક્ષરોમાં છુપાયેલી વાસનાઓ થઈને. | અક્ષરોમાં છુપાયેલી વાસનાઓ થઈને. | ||
| Line 79: | Line 79: | ||
આજે મોક્ષની વાતમાં કોઈ માનતું નથી. | આજે મોક્ષની વાતમાં કોઈ માનતું નથી. | ||
ને પ્રેત બન્યા સિવાય | ને પ્રેત બન્યા સિવાય | ||
સાચી હકીક્ત જાણવા કયાંથી મળે?</poem>}} | સાચી હકીક્ત જાણવા કયાંથી મળે?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેશસ્થિતિની ચિંતા અને પોતાની અસાહ્યતાનો અણસાર ‘બાળકની જેમ ઊંઘી ગયું છે આકાશ’માં મળશે પણ એ અપવાદ રૂપે જ. | દેશસ્થિતિની ચિંતા અને પોતાની અસાહ્યતાનો અણસાર ‘બાળકની જેમ ઊંઘી ગયું છે આકાશ’માં મળશે પણ એ અપવાદ રૂપે જ. | ||