સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુ મોદી/દરિયા વચ્ચે...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<Poem> દરિયા વચ્ચે પહાડ-પહોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ, પ્રલય પછીના ક...") |
(No difference)
|
Latest revision as of 07:27, 29 May 2021
દરિયા વચ્ચે પહાડ-પહોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ,
પ્રલય પછીના કોઈ મનુનું નાવ થઈને સરતું ધુમ્મસ;...
આકાશેથી ઝરમર ઝરમર જળ ઓઢેલું ઝમતું ધુમ્મસ,
હળવે હળવે વાયુપગલે મનમાં મારગ કરતું ધુમ્મસ.