અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/ક્યાંક ઝરણાંની ઉદાસી…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્યાંક ઝરણાંની ઉદાસી…| શ્યામ સાધુ}} <poem> ક્યાંક ઝરણાંની ઉદા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, | ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, | ||
ક્યાંક તારી યાદની મોસમ રડી છે! | ક્યાંક તારી યાદની મોસમ રડી છે! | ||
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો, | દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો, | ||
આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે! | આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે! | ||
પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, | પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે, | ||
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે? | ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે? | ||
આવ મારા રેશમી દિવસોનાં કારણ, | આવ મારા રેશમી દિવસોનાં કારણ, | ||
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે! | જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે! | ||
ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, | ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, | ||
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? | લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? | ||
{{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}} | {{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}} | ||
</poem> | </poem> |
Revision as of 07:29, 16 July 2021
ક્યાંક ઝરણાંની ઉદાસી…
શ્યામ સાધુ
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે!
પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે?
આવ મારા રેશમી દિવસોનાં કારણ,
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે!
ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)