52
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
ગામલોકોએ તો માંડી મેલ્યું હતું કે, આ વણમાગ્યા અણગમતા પાડાને શેઠ પાંજરાપોળ ભેગો કરી દેશે, પણ વાણિયા માણસની વાત થાય? ગમે તેવી તોય ધર્મી જાત રહી. ગલાશેઠ તો કહે, ‘પાડાને મારે પાંજરાપોળને ખીલે નથી બંધાવવો. ભલે મારી કોડમાં જ બે કોળી રાડાં ચાવે. સૌ પોતપોતાનું લખાવીને જ આવે છે, કીડીને કણ ને હાથીને મણ દેવાવાળો આ પાડાના પેટનુંય મને દઈ રહેશે.’ | ગામલોકોએ તો માંડી મેલ્યું હતું કે, આ વણમાગ્યા અણગમતા પાડાને શેઠ પાંજરાપોળ ભેગો કરી દેશે, પણ વાણિયા માણસની વાત થાય? ગમે તેવી તોય ધર્મી જાત રહી. ગલાશેઠ તો કહે, ‘પાડાને મારે પાંજરાપોળને ખીલે નથી બંધાવવો. ભલે મારી કોડમાં જ બે કોળી રાડાં ચાવે. સૌ પોતપોતાનું લખાવીને જ આવે છે, કીડીને કણ ને હાથીને મણ દેવાવાળો આ પાડાના પેટનુંય મને દઈ રહેશે.’ | ||
પાડો તો લીલાંછમ રાડાં ને માથે બોઘરું બોઘરું છાસ પીને વર્ષની આખરે તો ક્યાંય વધી ગયો. તોય શેઠે તો કીધું કે, ‘મારે એને પાંજરાપોળ નથી મોકલવો. એમાં અમારા ઘરની આબરૂ શી? ભલે મારા વાડામાં ભારો સાંઠા બગાડે, અમને ભગવાન દઈ રહેશે.’ | |||
પણ ન–દૂઝણિયાત ઢોરનું પાટું ખમી ખમીને કેટલાક દી ખમાય? પાડો મોટો થતો ગયો તેમ તેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજ-સવાર ચાર ચાર કોળી રાડાં પણ હવે એને ઓછાં પડવા લાગ્યાં. તુરત શેઠની આંખ ઊઘડી. | પણ ન–દૂઝણિયાત ઢોરનું પાટું ખમી ખમીને કેટલાક દી ખમાય? પાડો મોટો થતો ગયો તેમ તેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજ-સવાર ચાર ચાર કોળી રાડાં પણ હવે એને ઓછાં પડવા લાગ્યાં. તુરત શેઠની આંખ ઊઘડી. | ||
એક સવારે પાડાને પાંજરાપોળ મૂકવા જવા સારુ ગલાશેઠ પાદર થઈને નીકળ્યા. લખૂડો ગોવાળ પણ એક ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો. ખડાયું હજી હતું તો નાનકડું, પણ જોયું હોય તો | એક સવારે પાડાને પાંજરાપોળ મૂકવા જવા સારુ ગલાશેઠ પાદર થઈને નીકળ્યા. લખૂડો ગોવાળ પણ એક ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો. ખડાયું હજી હતું તો નાનકડું, પણ જોયું હોય તો પહેલાં વેતરવાળી ભગરી ભેંસ જેવું જ લાગે. રંગરૂપે પણ એવું જ. ચારેય પગ ને મોં ઉપર ધોળાંફૂલ ચકરડાં ને કપાળ વચ્ચોવચ્ચ મજાની ટીલડી. આંખ કાળી બોઝ જેવી, ને ચામડીની રુવાંટી તો મુલાયમ મખમલની જ જોઈ લ્યો! ડિલ આખું જાણે કે રૂના પોલથી જ ભર્યું છે ને હાડકું તો ક્યાંય વાપર્યું જ નથી એવું પોચું પોચું ગાભા જેવું. ભેંસ એક તો ભરાઉ ડિલવાળી ને એમાં પાછું ચડતું લોહી, એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવાં. એને જોઈને પાડાના પગમાં તો કોકે મણ મણ સીસાના ઢાળિયા ઢાળી દીધા હોય એમ એ રણકીને ઊભો રહ્યો. લખૂડાએ પાડાને ડચકારા કરી જોયા, પણ સાંભળે જ કોણ? પૂંછડું ઊંબેળ્યું, પણ ખસે એ જ બીજા! | ||
લખૂડો શેઠના પાડાને કહે : ‘એલા શરમ વગરના! નકટા! નાગા, હાલતો થા હાલતો. જરાય લાજતો નથી?’ | લખૂડો શેઠના પાડાને કહે : ‘એલા શરમ વગરના! નકટા! નાગા, હાલતો થા હાલતો. જરાય લાજતો નથી?’ | ||
edits