શાંત કોલાહલ/કણી: Difference between revisions
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''કણી'''</center> | <center>'''કણી'''</center> | ||
<poem>લોચનમાં ગઈ લાગતી કણી : | {{block center|<poem>::::લોચનમાં ગઈ લાગતી કણી : | ||
આમથી લગીર આમ વાળું તહીં | આમથી લગીર આમ વાળું તહીં | ||
::::કારમી એની વાગતી અણી. | ::::::કારમી એની વાગતી અણી. | ||
પળનું યે પણ ચેન પડે નહીં | ::પળનું યે પણ ચેન પડે નહીં | ||
:::ઊમટી આવે નીર : | :::::ઊમટી આવે નીર : | ||
વ્હેણમાં યે નવ જાય વહી | ::વ્હેણમાં યે નવ જાય વહી | ||
:::અવ કેમ રે ધારું ધીર ? | :::::અવ કેમ રે ધારું ધીર ? | ||
આવડી નાની વાત, અલી ! પણ | |||
::::આજ મને અકળાવતી ઘણી. | ::::::આજ મને અકળાવતી ઘણી. | ||
હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું- | ::હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું- | ||
:::ને ઝૂલવી આંબાડાળ, | :::::ને ઝૂલવી આંબાડાળ, | ||
પાંદડે કોઈ લપાયેલ કીરની | ::પાંદડે કોઈ લપાયેલ કીરની | ||
:::રહી મને નહીં ભાળ, | :::::રહી મને નહીં ભાળ, | ||
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર, | પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર, | ||
::::આવ્યું કંઈ આંખની ભણી. | ::::::આવ્યું કંઈ આંખની ભણી. | ||
કમલદલનું મેલતી પોતું, | ::કમલદલનું મેલતી પોતું, | ||
:::છાલકને જલ ધોઉં, | :::::છાલકને જલ ધોઉં, | ||
કોઈ સરે નહીં સાર, હારી હું | ::કોઈ સરે નહીં સાર, હારી હું | ||
:::એકલી બેઠી રોઉં; | :::::એકલી બેઠી રોઉં; | ||
જીભને જાદુઈ ટેરવે અડી | જીભને જાદુઈ ટેરવે અડી | ||
:::કોણ મારી પીડા જાય રે હણી ?</poem> | :::::કોણ મારી પીડા જાય રે હણી ?</poem>}} | ||
{{HeaderNav2 |previous = કોણ તે આવ્યું|next = અબોલ હેત}} | {{HeaderNav2 |previous = કોણ તે આવ્યું|next = અબોલ હેત}} |
Latest revision as of 09:47, 16 April 2023
લોચનમાં ગઈ લાગતી કણી :
આમથી લગીર આમ વાળું તહીં
કારમી એની વાગતી અણી.
પળનું યે પણ ચેન પડે નહીં
ઊમટી આવે નીર :
વ્હેણમાં યે નવ જાય વહી
અવ કેમ રે ધારું ધીર ?
આવડી નાની વાત, અલી ! પણ
આજ મને અકળાવતી ઘણી.
હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું-
ને ઝૂલવી આંબાડાળ,
પાંદડે કોઈ લપાયેલ કીરની
રહી મને નહીં ભાળ,
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,
આવ્યું કંઈ આંખની ભણી.
કમલદલનું મેલતી પોતું,
છાલકને જલ ધોઉં,
કોઈ સરે નહીં સાર, હારી હું
એકલી બેઠી રોઉં;
જીભને જાદુઈ ટેરવે અડી
કોણ મારી પીડા જાય રે હણી ?